Not Set/ સુરત: પોલીસ બસ અને આઇસર વચ્ચે અકસ્માત, 5 એસઆરપી જવાન ઈજાગ્રસ્ત

સુરત. 22 જુલાઈ 2018. સુરત જિલ્લાનાના પીપોદરા પાસે રવિવારના રોજ રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર પોલીસ બસ અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ પોલીસ બસમાં 15 એસઆરપી જવાનો સવાર હતા, જેમને પોલીસ બસ અને આઇસર વચ્ચેનો અકસ્માત નડ્યો હતો. આપને જણાવી દઈએ કે બસ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 15 એસઆરપી જવાનોમાંથી 5 […]

Top Stories Gujarat Surat
srt srp aksamat સુરત: પોલીસ બસ અને આઇસર વચ્ચે અકસ્માત, 5 એસઆરપી જવાન ઈજાગ્રસ્ત

સુરત.

22 જુલાઈ 2018.

સુરત જિલ્લાનાના પીપોદરા પાસે રવિવારના રોજ રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર પોલીસ બસ અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ પોલીસ બસમાં 15 એસઆરપી જવાનો સવાર હતા, જેમને પોલીસ બસ અને આઇસર વચ્ચેનો અકસ્માત નડ્યો હતો.

આપને જણાવી દઈએ કે બસ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 15 એસઆરપી જવાનોમાંથી 5 એસઆરપીના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો એસઆરપી જવાનોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આઇરસ ચાલકે બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો.