Surat News : સુરતમાં શહેરમાં વધુ એકવાર નકલીનો જથ્થો ઝડપાયો છે. જેમાં નકલી પનીરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. વરાછા પોલીસ અને પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા તાસની વાડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં શંકાસ્પદ પનીર ઝડપાયું હતું. અધિકારીઓેએ 150 કિલોથી વધારે શંકાસ્પદ પનીરનો માતબર જથ્થો કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાનનો 19મો હપ્તો આ દિવસે બહાર પાડવામાં આવશે
આ પણ વાંચો: જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે નોંધાવ્યો વિરોધ
આ પણ વાંચો: ગોકળગાય ગતિએ મગફળીની ખરીદી: ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
