Not Set/ મેહમાન બની ગયા ચોર, પુત્રીના કન્યાદાનમાં આવેલ સોનાના ઘરેણાંની કરાઈ ચોરી

સુરત, સુરતના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ચોરીની ઘટના બની હતી. પટેલ સમાજની વાડીમાં લગ્નપ્રસંગમાં બે ગઠિયાઓએ ચોરી કરી હતી. પુત્રીનું કન્યાદાનમાં આવેલ સોનાના ઘરેણાં મુકેલ પાકીટ ની ચોરી કરી હતી. જોકે વાડીમાં લગાવેલ સીસીટીવીમાં સૂટબુટમાં આવેલા બંને ગઠિયાઓ કેદ થયા હતા. સુરત જિલ્લામાં હવે વાડીઓમાં થતા લગ્નના આયોજનોમાં પણ હવે મહેમાન જ ચોર બની રહ્યા […]

Top Stories Gujarat Surat Videos
mantavya 181 મેહમાન બની ગયા ચોર, પુત્રીના કન્યાદાનમાં આવેલ સોનાના ઘરેણાંની કરાઈ ચોરી

સુરત,

સુરતના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ચોરીની ઘટના બની હતી. પટેલ સમાજની વાડીમાં લગ્નપ્રસંગમાં બે ગઠિયાઓએ ચોરી કરી હતી.

પુત્રીનું કન્યાદાનમાં આવેલ સોનાના ઘરેણાં મુકેલ પાકીટ ની ચોરી કરી હતી. જોકે વાડીમાં લગાવેલ સીસીટીવીમાં સૂટબુટમાં આવેલા બંને ગઠિયાઓ કેદ થયા હતા.

સુરત જિલ્લામાં હવે વાડીઓમાં થતા લગ્નના આયોજનોમાં પણ હવે મહેમાન જ ચોર બની રહ્યા છે. એવો જ એક કિસ્સો જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે બન્યો હતો. આ મામલે પલસાણા પોલીસ મથકે પરિવારજનોએ ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.