Not Set/ સુરત: જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી

સુરત, સુરતમાં જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી થઇ હતી. ગોરધનપાર્ક સોસાયટીના ભરીમાતા વિસ્તારમાં જમીન મામલે બોલાચાલી થઇ હતી. ઓર્ગેનાઇઝરે જમીન પર કબ્જો લેવાની કોશિષ કરી હતી. જેથી બોલીચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતુ અને મારામારી થઇ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

Top Stories Surat
mantavya 225 સુરત: જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી

સુરત,

સુરતમાં જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી થઇ હતી. ગોરધનપાર્ક સોસાયટીના ભરીમાતા વિસ્તારમાં જમીન મામલે બોલાચાલી થઇ હતી. ઓર્ગેનાઇઝરે જમીન પર કબ્જો લેવાની કોશિષ કરી હતી. જેથી બોલીચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતુ અને મારામારી થઇ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.