Not Set/ કરોડોના કાપડની ચોરીના કેસમાં બેની ધરપકડ,4000 વેપારીઓ દ્રારા માર્કેટને રખાયું બંધ

સુરત, સુરતમાં આવેલા આરકેટી માર્કેટમાંથી છેલ્લા ઘણા સમયથી કાપડની ચોરી થઇ રહી હોવાના ઘટનાનો પર્દાફાશ થઇ ગયો છે. અત્યાર સુધી તેઓએ કરોડો રૂપિયાના કાપડની ચોરી કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહયો છે. જયાં સુધી આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી વેપારીઓ દ્રારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહયો છે. આ બનાવનો વિરોધ 4 હજાર જેટલા વેપારીઓ દ્રારા […]

Gujarat Surat Videos
mantavya 224 કરોડોના કાપડની ચોરીના કેસમાં બેની ધરપકડ,4000 વેપારીઓ દ્રારા માર્કેટને રખાયું બંધ

સુરત,

સુરતમાં આવેલા આરકેટી માર્કેટમાંથી છેલ્લા ઘણા સમયથી કાપડની ચોરી થઇ રહી હોવાના ઘટનાનો પર્દાફાશ થઇ ગયો છે. અત્યાર સુધી તેઓએ કરોડો રૂપિયાના કાપડની ચોરી કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહયો છે.

જયાં સુધી આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી વેપારીઓ દ્રારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહયો છે. આ બનાવનો વિરોધ 4 હજાર જેટલા વેપારીઓ દ્રારા કરવામાં આવી રહયો છે.

112 જેટલા વેપારીઓની દુકાનમાંથી ચોરી થઇ હોવાનું ખૂલવા પામ્યું છે. આ અંગે પોલીસે માર્કેટની ચોકીદારી કરતા બે ચોકીદારોની ધરપકડ કરવામાં આવી છે.