Not Set/ સુરતઃ ફાયર વિભાગે કરી કાર્યવાહી, 230 ટ્યુશન કલાસીસને નોટિસ અપાઈ હતી

સુરત, સુરતમાં ટ્યુશન ક્લાસીસ સામે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર શેફ્ટીના અભાવ હોવાને કારણે ફાયર વિભાગ વહેલી સવારથી જ દોડતું થયું હતું અને જે ટ્યુશન ક્લાસીસમાં ફાયર શેફ્ટીનો અભાવ હતો તેને સીલ માર્યા હતા. સાથે અનેક એવા ટ્યુશન ક્લાસીસને નોટિસ પણ પાઠવી હતી. આશરે 230 ટ્યુશન ક્લાસીસને નોટિસ પાઠવી હતી. ઉલ્લેખનીય […]

Top Stories Gujarat Surat Videos
mantavya 194 સુરતઃ ફાયર વિભાગે કરી કાર્યવાહી, 230 ટ્યુશન કલાસીસને નોટિસ અપાઈ હતી

સુરત,

સુરતમાં ટ્યુશન ક્લાસીસ સામે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર શેફ્ટીના અભાવ હોવાને કારણે ફાયર વિભાગ વહેલી સવારથી જ દોડતું થયું હતું અને જે ટ્યુશન ક્લાસીસમાં ફાયર શેફ્ટીનો અભાવ હતો તેને સીલ માર્યા હતા.

સાથે અનેક એવા ટ્યુશન ક્લાસીસને નોટિસ પણ પાઠવી હતી. આશરે 230 ટ્યુશન ક્લાસીસને નોટિસ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગે દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરાતાં જે લોકો ફાયરની સેફ્ટી નથી રાખતાં તે લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પણ મહત્વની વાત તો એ છે કે સુરતમાં ફાયર વિભાગે તો કાર્યવાહી હાથધરી. પરંતુ અમદાવાદનું ફાયર વિભાગ ક્યારે જાગેશે તે જોવાનું રહેશે.