Not Set/ દિવાળી પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ,ડબ્બામાં ઘુસવા માટે જાણે મુસાફરોએ જંગ ખેલવો પડે છે

સુરત, દિવાળી પર્વ નિમિતે લોકો લોકો તેમના વતને દિવાલી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે રેવલેમાં મુસાફરી લોકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં વસતા લાખો પરપ્રાંતિયો માટે દિવાળી અને છઠ પૂજા નિમિત્તે તેમના વતન જાવા માટે અપૂરતું સુવિધાને લીધે તેઓએ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનમાં જતી વખતે સમાન તો […]

Top Stories Gujarat Surat Trending
mantavya 1 24 દિવાળી પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ,ડબ્બામાં ઘુસવા માટે જાણે મુસાફરોએ જંગ ખેલવો પડે છે

સુરત,

દિવાળી પર્વ નિમિતે લોકો લોકો તેમના વતને દિવાલી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે રેવલેમાં મુસાફરી લોકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં વસતા લાખો પરપ્રાંતિયો માટે દિવાળી અને છઠ પૂજા નિમિત્તે તેમના વતન જાવા માટે અપૂરતું સુવિધાને લીધે તેઓએ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

mantavya 1 25 દિવાળી પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ,ડબ્બામાં ઘુસવા માટે જાણે મુસાફરોએ જંગ ખેલવો પડે છે

ટ્રેનમાં જતી વખતે સમાન તો ઠીક પણ પરિવાર પણ વિખુટા પડવાનો વારો આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન અહીં ટ્રેનની રાહ જોઈને હજારો લોકો ઉભા છે.

mantavya 1 26 દિવાળી પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ,ડબ્બામાં ઘુસવા માટે જાણે મુસાફરોએ જંગ ખેલવો પડે છે

સુરતમાં રોજી રોટી માટે આવેલા લાખો પરપ્રાંતિયો દિવાળી અને છઠ પૂજાની રજામાં માદરે વતન જઇ રહ્યા છે. તેઓ સુરતથી ઉત્તર ભારત તરફ જઈ રહયા છે પરંતુ આ સફર તેમના માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.

mantavya 1 27 દિવાળી પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ,ડબ્બામાં ઘુસવા માટે જાણે મુસાફરોએ જંગ ખેલવો પડે છે

પહેલા તો ટ્રેનમાં રિઝર્વેશન મેળવવું જ ખૂબ મુશ્કેલ હોય છે ટીકીટ મળ્યા પછી આ સફર વધુને વધુ કઠિન બનતું જાય છે. દ્રશ્યો માં.તમે સ્પષ્ટપણે જોય શકો છો કે ટ્રેન આવે ત્યારે કેવા દ્રશ્યો પ્લેટફોર્મ પર સર્જાય છે. આ ટ્રેન છે પશ્ચિમ એક્સપ્રેસ. ટ્રેન આવતા જ પોતાની સીટ તો ઠીક પણ ડબ્બા માં ઘુસવા માટે પણ જાણે મુસાફરો એ જંગ ખેલવો પડે છે.