Not Set/ સુરત/ પૈસાની લેતી-દેતીમાં પરપ્રાંતિય 2 સગા ભાઇઓની હત્યા

સુરતના કામરેજમાં આવેલા અમૃતનગરમાં ખૂની ખેલ ખેલાયો. પૈસાની લેતી-દેતી મામલે બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી.  મુળ યુ.પી.ના ઇલ્હાબાદનાં વતની પરપ્રાંતિય બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. મોડી રાત્રે પૈસાની લેતી દેતીમાં નજીકના રૂમમાં જ રહેતા તે ગામનાં જ શખ્સોએ લાકડાના ફટકા મારીને બંને ભાઈઓને મોતના ઘાટ ઉતારી દીધા. […]

Top Stories Gujarat Surat
srt સુરત/ પૈસાની લેતી-દેતીમાં પરપ્રાંતિય 2 સગા ભાઇઓની હત્યા

સુરતના કામરેજમાં આવેલા અમૃતનગરમાં ખૂની ખેલ ખેલાયો. પૈસાની લેતી-દેતી મામલે બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી.  મુળ યુ.પી.ના ઇલ્હાબાદનાં વતની પરપ્રાંતિય બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા.

મોડી રાત્રે પૈસાની લેતી દેતીમાં નજીકના રૂમમાં જ રહેતા તે ગામનાં જ શખ્સોએ લાકડાના ફટકા મારીને બંને ભાઈઓને મોતના ઘાટ ઉતારી દીધા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને  પોલીસ દ્વારા ઘટના સ્થળ પર થીજ એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા બાકીનાં આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.