Not Set/ શિરડી જઈ રહેલા CM ઉદ્ધવ ઠાકરેના પરિવારને નડ્યો અકસ્માત, જાણો કોણ થયું ઘાયલ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પરિવારના કેટલાક સભ્યો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ અકસ્માત મુંબઈ નાસિક હાઇવે પર બન્યો હતો. તેઓ શિરડી જઇ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં સીએમ ઠાકરેની સાસુ અને અન્ય એક નજીકના સંબંધી ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં તેના પરિવારના કેટલાક અન્ય […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 7 શિરડી જઈ રહેલા CM ઉદ્ધવ ઠાકરેના પરિવારને નડ્યો અકસ્માત, જાણો કોણ થયું ઘાયલ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પરિવારના કેટલાક સભ્યો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ અકસ્માત મુંબઈ નાસિક હાઇવે પર બન્યો હતો. તેઓ શિરડી જઇ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં સીએમ ઠાકરેની સાસુ અને અન્ય એક નજીકના સંબંધી ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં તેના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિના મોતની પણ જાણકારી પણ સુત્રો દ્વારા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.