Not Set/ સુરત/ 12માં ઘોરણનાં વિદ્યાર્થીની ચપ્પુ હુલાવી કરાઇ જાહેરમાં હત્યા

સુરતના ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે. ઉઘનાનાં વિષ્ણુનગર ગેટ નંબર 2 પાસે યુવકની ચપ્પુ મારીને ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. મૃતક ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વિદ્યાર્થી ટ્યુશનથી પરત ફરી રહ્યો હતો તે, દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ વિદ્યાર્થીને નવી […]

Gujarat Surat
murder સુરત/ 12માં ઘોરણનાં વિદ્યાર્થીની ચપ્પુ હુલાવી કરાઇ જાહેરમાં હત્યા

સુરતના ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે. ઉઘનાનાં વિષ્ણુનગર ગેટ નંબર 2 પાસે યુવકની ચપ્પુ મારીને ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. મૃતક ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

વિદ્યાર્થી ટ્યુશનથી પરત ફરી રહ્યો હતો તે, દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ વિદ્યાર્થીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે દરમિયાન વિદ્યાર્થીએ અંતિમ શ્વાસ લીધા હતા.

વિદ્યાર્થીની હત્યા અંગત અદાવતમાં કરાઈ હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ફક્ત 12માં ઘોરણનાં વિદ્યાર્થીની હત્યા શહેરમાં ટોક ઓફ ઘ ટાઉન બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.