Not Set/ સુરતમાં મોદી મોદી,પાર્સલની પટ્ટી પર મોદીને વોટ આપવાની કરાઇ અપીલ

સુરત, સુરતની ટેક્સટાઇલ માર્કેટની બિલબુકમાં મોદીના ફોટા છપાવવામાં આવ્યા છે અને મોદીને વોટ આપવા માટેની અપીલ કરાઇ છે. કાપડના વેપારીઓએ વડાપ્રધાન મોદીના ફોટા સાથે સાથે વિવિધ સ્લોગન પણ છપાવ્યા છે. જેમાં વોટ ફોર નમો, નમો અગેઇન, નમો નમો, મોદી લાઓ દેશ બચાવોનો સમાવેશ થાય છે. દેશભરમાં માલ સપ્લાય થતો હોય છે તેવામાં આવી રીતે વેપારીઓએ […]

Top Stories Gujarat Surat Videos
mantavya 75 સુરતમાં મોદી મોદી,પાર્સલની પટ્ટી પર મોદીને વોટ આપવાની કરાઇ અપીલ

સુરત,

સુરતની ટેક્સટાઇલ માર્કેટની બિલબુકમાં મોદીના ફોટા છપાવવામાં આવ્યા છે અને મોદીને વોટ આપવા માટેની અપીલ કરાઇ છે. કાપડના વેપારીઓએ વડાપ્રધાન મોદીના ફોટા સાથે સાથે વિવિધ સ્લોગન પણ છપાવ્યા છે.

જેમાં વોટ ફોર નમો, નમો અગેઇન, નમો નમો, મોદી લાઓ દેશ બચાવોનો સમાવેશ થાય છે. દેશભરમાં માલ સપ્લાય થતો હોય છે તેવામાં આવી રીતે વેપારીઓએ મોદીના ફોટા વાળી બુક છપાવીને ચૂંટણીનું અભિયાન શરૂ કર્યું છે.

તો બીજી તરફ વેપારીઓએ પાર્સલની પર્ટી પર પણ વોટની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી,નોટબંધી વખતે સૌથી વિરોધ થયો હતો સાથે મોદી સરકારનો પણ વેપારીઓએ વિરોધ કર્યો હતો. તેવામાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવતાં આખી બાજી પલટાઇ ગઇ છે અને સૌ વેપારી મોદીની ફેવરમાં આવી ગયા છે.