Gujarat surat/ સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે

નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી ડ્રાઈવર સાથે ક્રેઈનમાં લઈ ગયો

Top Stories Gujarat Surat

Surat News : ચા કરતા કિટલી ગરમ હોય તેમ સુરતમાં એક બનાવમાં ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની જાજાગીરી ડોવા મળી હતી. જેમાં ટ્રાફિક પોલીસની ક્રેઈનનો કર્મચારી નો પાર્કિંગમાં રહેલી કાર સાથે કાર ચાલકને ક્રેઈનમાં ઉઠવી ગયો હતો. આમ ક્રેઈનના કર્મચારી દ્વારા વાહનચાલકનું તેની જ કાર સાથે અપહરણ કરવાનો બનાવ બન્યો હતો. કાર સાથે કારચાલકને ક્રેઈનમાં લઈ જવાનો આ વીડિયો પણ વાયરલ થયો છે.

અગાઉ સુરત પોલીસના પાર્કિંગમાંથી પણ ગાડી ઉપાડી જવાનો વીડિયો સામે આવ્યો હતો.બીજીતરફ ટ્રાફિક ડીસીપી ઘટનાસ્થળે હાજર હોવાછતા કાર્યવાહી ન થતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ઘણીવાર ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીઓ આડેધડ વાહનો ઉઠાવી જતા હોય છે. ટ્રાગેટ પુરા કરવાની લ્હાયમાંગમે તેમ વાહનો ક્રેઈનમારફતે ઉઠાવી જતા હોય છે. જેને કારણે લોકોમાં રોષ વ્યાપેલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં