Not Set/ સુરત: પુણાગામ વિસ્તારમાં લોકોએ લગાવ્યા વોટ માંગવા નહિ આવવાના બેનરો

સુરત, સુરતના પૂણાગામના વિસ્તારમાં લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો છે. બારડોલી બેઠકના સાંસદ પ્રભુ વસાવાની કામગીરી સામે નારાજગી દર્શાવી વિરોધ કર્યો. વોટ માંગવા નહિ આવવાના બેનરો લગાવી વિરોધનો સૂર ઉઠ્યો.

Gujarat Others Trending Videos
mantavya 311 સુરત: પુણાગામ વિસ્તારમાં લોકોએ લગાવ્યા વોટ માંગવા નહિ આવવાના બેનરો

સુરત,

સુરતના પૂણાગામના વિસ્તારમાં લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો છે. બારડોલી બેઠકના સાંસદ પ્રભુ વસાવાની કામગીરી સામે નારાજગી દર્શાવી વિરોધ કર્યો. વોટ માંગવા નહિ આવવાના બેનરો લગાવી વિરોધનો સૂર ઉઠ્યો.