Gujarat Local Body Election 2026/ : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચુંટણી સમિતીની બેઠકમાં ચર્ચા થયા બાદ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સીટ અને ઉમેદવારોની યાદી(List Of Candidates)ની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરાંત કરમસદ-આણંદ મહાનગરપાલિકા વોર્ડ અને ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય મહિસાગર જીલ્લા પંચાયત સીટ અને ઉમેદવારોની યાદીની પણ જાહેરાત કરવામાં આવી હતી.

મહિસાગર

કરમસદ-આણંદ

આ પણ વાંચો:કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર
