Not Set/ પુરાંત બજેટ આપનાર, ગુજરાત સરકારને પણ લેવી પડે છે બજારમાંથી લોન !!

વિધાનસભાનાં પ્રશ્નોતરીકાળમાં ઘારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા પુછવામા આવેલા, ગુજરાત સરકાર દ્વારા લેવામા આવતી લોન સંદર્ભનાં સવાલનાં જવાબમાં સરકાર વતી નાણામંત્રી અને ઉપમુખ્યમંત્રી દ્વારા ગુજરાત સરકારે ચાલુ અને પાછલા વર્ષોમાં લીધેલી લોનની વિગતો રજૂ કરી હતી. લોનની રજૂ કરવામા આવેલી આ વિગતો આશ્ચર્ય સર્જે તેવી જોવા મળી રહી છે. સરકાર દ્વારા પોતે બજારમાંથી લોન લેતી હોવાનું પણ […]

Top Stories Gujarat Others
loans00241116 પુરાંત બજેટ આપનાર, ગુજરાત સરકારને પણ લેવી પડે છે બજારમાંથી લોન !!

વિધાનસભાનાં પ્રશ્નોતરીકાળમાં ઘારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા પુછવામા આવેલા, ગુજરાત સરકાર દ્વારા લેવામા આવતી લોન સંદર્ભનાં સવાલનાં જવાબમાં સરકાર વતી નાણામંત્રી અને ઉપમુખ્યમંત્રી દ્વારા ગુજરાત સરકારે ચાલુ અને પાછલા વર્ષોમાં લીધેલી લોનની વિગતો રજૂ કરી હતી. લોનની રજૂ કરવામા આવેલી આ વિગતો આશ્ચર્ય સર્જે તેવી જોવા મળી રહી છે. સરકાર દ્વારા પોતે બજારમાંથી લોન લેતી હોવાનું પણ સામે આવ્યું છે.

currencynews kPvC પુરાંત બજેટ આપનાર, ગુજરાત સરકારને પણ લેવી પડે છે બજારમાંથી લોન !!

વહીવટ ચલાવવા સરકાર બજારમાં લોન ઉઠાવે છે. 2017-18માં સરકારે બજારમાંથી 28 હજાર કરોડની લોન લીધી હતી. તો  2018-19માં આ આંકડો વધુને 37 હજાર કરોડ સુધી પહોંચ્યો છે. સરકાર દ્વારા ચાલુ વર્ષે 37 હજાર કરોડની લોન લીધી હોવાનું સામે આવી રહ્યું છે. સરકાર આ લોનની રકમ પેટે 7.17થી 8.79 ટકા વ્યાજ ચૂકવે છે . 2 વર્ષમાં કુલ 65 હજાર કરોડ રૂપિયાની 5 થી 10 વર્ષ માટે લોન સરકાર દ્વારા લેવામા આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન