Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ACB ટ્રેપ (Junagadh ACB Trap)માં રૂ.3.50 લાખની લાંચ સ્વીકારતા 54 વર્ષીય એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે

Junagadh News/જૂનાગઢમાં ACBનું લાંચનું છટકુ: રૂ.3.50 લાખ લેતા શખ્સ ઝડપાયો

GERI Officers Bribe: પોઝિટિવ રિપોર્ટ માટે ₹21 હજારની લાંચ! GERIના બે અધિકારીને ACBએ દબોચ્યા

Amreli News/₹21 હજારની લાંચ લેતા GERIના બે અધિકારી ઝડપાયા, પોઝિટિવ રિપોર્ટ માટે માગી હતી લાંચ

રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયત (Selari Gram Panchayat)ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશભાઈ પટેલને ₹1,000ની લાંચ  (Bribe)લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Kutch News/રાપરમાં ₹1,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો

L ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મુકેશજી રાજપૂત અકસ્માતના કેસમાં કાર્યવાહી ન કરી અરજી દફતરે કરવા માટે ₹10 હજારની લાંચ (Bribe) લેતા રંગે હાથ ઝડપાયો છે

Ahmedabad News/અમદાવાદમાં ટ્રાફિક ASI લાંચ લેતા ઝડપાયો

સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને ₹7,500ની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Surat News/સુરતમાં તલાટી સહિત 2 જણા લાંચ લેતા ઝડપાયા

અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ લાંચ વિરોધી કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે

Ahmedabad News/AMCનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો

Gujarat News/લાંચ લેતા આઉટસોર્સ કર્મચારીઓ પણ હવે ‘જાહેર સેવક’ ગણાશે, ભ્રષ્ટાચાર કેસમાં થશે તાત્કાલિક કાર્યવાહી

ભરૂચ (Bharuch)જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા 'ડી' સ્ટાફની ચેમ્બરમાં ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ મંગળવારે સફળ ટ્રેપ ગોઠવી ત્રણ પોલીસકર્મીઓને રૂ.1 લાખની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા

Bharuch News/પાનોલીમાં 3 પોલીસકર્મીઓ લાંચ કેસમાં ઝડપાયા

દાહોદ (Dahod)જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયાને રૂ.50 હજારની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Dahod News/દાહોદના આંકલી ગામનો સરપંચ લાંચ લેતા ઝડપાયો

ડોલવણ તાલુકાના નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારાને ખેતીની જમીનની એન્ટ્રી કરવા બદલ ₹25 હજારની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

Tapi News/ડોલવણનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy