Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Three sisters

Uttar Pradesh News:/એક જ યુવક સાથે લગ્ન કરનાર ત્રણ બહેનોએ કહ્યું: ‘મરી જઈશું, પણ અલગ નહીં થઈએ’

ડાંગ (Dang)જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના 47 જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે.

Dang News/ડાંગમાં ભારે વરસાદનો કહેર, જિલ્લાના 47 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Pate)રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે મંત્રીઓ અને અધિકારીઓને તાત્કાલિક રવાના કર્યા

Gandhinagar News/CM ભૂપેન્દ્ર પટેલનો તાત્કાલિક નિર્ણય, સુરત-વલસાડ-નવસારીમાં મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને રવાના કરાયા

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar)વિસ્તારમાં બુધવારે રાત્રે પ્રદર્શન (Delhi Protest)દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી

New Delhi News/દિલ્હીના જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, ACP ઘાયલ; 16 મેટ્રો સ્ટેશન બંધ

Ahmedabad Rath Yatra રૂટ ડાયવર્ઝનથી મળેલા 1,855 ઈ-મેમો માફ

Ahmedabad News/અમદાવાદ રથયાત્રા દરમિયાન રૂટ ડાયવર્ઝનથી ઈસ્યુ થયેલા 1,855 ઈ-મેમો રદ, ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય

પોલીસની ફરજ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવાની જ નથી, પરંતુ જરૂરિયાતના સમયે માનવતા (Humanity)નિભાવવાની પણ હોય છે. સુરત (Surat)ના આઉટર રિંગ રોડ પર બનેલી એક ઘટનાએ આ વાતને ફરી એકવાર સાચી સાબિત કરી છે

Surat News/સુરતમાં PIની માનવતા, ઘાયલ વૃદ્ધાને પોલીસ વાનમાં હોસ્પિટલ પહોંચાડી

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જ મામલે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે

New Delhi News/વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેસમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી ટાળી, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી

દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અતિભારે વરસાદે (Rain)જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું છે

Gujarat News/દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડ-નવસારીમાં 10થી 16 ઇંચ વરસાદ, 400થી વધુ રસ્તા બંધ

વડોદરા (Vadodara)જિલ્લાના સાવલી તાલુકામાં થયેલી 66 વર્ષીય વૃદ્ધની હત્યા (Murder)કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે

Vadodara News/મોજશોખ માટે સગીરે કરી વૃદ્ધની હત્યા, બકરાં વેચીને દમણ ફરવા ગયો

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા 'ઓપરેશન મ્યુલ હંટ' (Operation Mule Hunt)અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે સાયબર ગુનાઓ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે

Ahmedabad News/ઓપરેશન મ્યુલ હંટ : 11 સાયબર કેસમાં સંડોવાયેલ બેંક ખાતાધારક ઝડપાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy