Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની પ્રક્રિયામાં ત્રીજો ઓનલાઇન રાઉન્ડ આજથી (6 જૂન) શરૂ કરવામાં આવ્યો છે

Gujarat News/RTEનો ત્રીજો રાઉન્ડ શરૂ છત્તા 7022 બેઠકો હજી ખાલી

રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વરસાદી (Rain)માહોલ સર્જાયો છે

Gujarat News/ગુજરાતમાં 24 કલાક વરસાદનું યલો એલર્ટ

Surat Nasirnagar Demolition : મેગા ડિમોલિશન બાદ રાજકીય ગરમાવો, તપાસની માંગ ઉઠી

Surat News/સુરતના નાસીરનગરમાં 100 મકાન કોણે તોડ્યા? મનપા અને પોલીસ બંનેએ હાથ ઊંચા કર્યા, વિવાદ વધુ ગરમાયો

Jamnagar Holiday Water Park:7 વર્ષીય બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

Jamnagar News/જામનગરના હોલી ડે વોટર પાર્કમાં કરુણ ઘટના: 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

રાજકોટ જિલ્લાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રહેલી પૂજા રાજગોર (Pooja Rajgor)નું ગોંડલ નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું છે.

Rajkot News/અમિત ખૂંટ કેસની આરોપીનું પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

નર્મદા જિલ્લામાં વર્ષો જૂના જમીન કૌભાંડમાં CID ક્રાઇમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં નાંદોદના તત્કાલીન મામલતદાર (Mamlatdar) રોહિત બાબુલાલ પખાવાલા (Rohit Pakhawala)ની ધરપકડ કરી છે

Vadodara News/પૂર્વ મામલતદાર CIDનીજાળમાં, ₹1.29 કરોડના નુકસાનનો આરોપ

ભારત માટે ગોલ્ડ મેડલની શરૂઆત પશ્ચિમ બંગાળના અભય બર્મને કરી હતી. ટ્રેડિશનલ યોગાસન (Yogasana)ના સિનિયર પુરુષ વર્ગમાં અભયે 63.42 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો

Ahmedabad News/વર્લ્ડ યોગાસનમાં ભારતનો દબદબો, પ્રથમ દિવસે 5 ગોલ્ડ મેડલ

રત શહેરના નાસિરનગર વિસ્તારમાં થયેલી ડિમોલેશન (Demolition)કાર્યવાહીને લઈને વિવાદ ઊભો થયો છે.

Surat News/સુરતમાં નોટિસ વિના ડિમોલેશનને લઈને વિવાદ

અદ્યતન બ્લોકચેન એનાલિસિસ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં અધિકારીઓએ અંદાજે ₹226 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય ‘ડર્ટી ક્રિપ્ટો’ (Crypto)નેટવર્કનો પર્દાફાશ કર્યો છે

Gandhinagar News/ગુજરાતમાં ₹226 કરોડના ડર્ટી ક્રિપ્ટો રેકેટનો પર્દાફાશ

આર. કે. પટેલે જણાવ્યું હતું કે હાલમાં મકાઈ, જુવાર અને બાજરી જેવા મુખ્ય પાકોના બજાર ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં નીચે ચાલી રહ્યા છે

Gandhinagar News/MSPથી નીચે ભાવ, કિસાન સંઘની રજૂઆત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy