Not Set/ પાકિસ્તાન : રાષ્ટ્રધ્વજ ફરકાવતા કરંટ લાગતા ત્રણ વિદ્યાર્થી અને એક શિક્ષકનું મોત

પેશાવર પેશાવર શહેરમાં પ્ખ્તુંન્ખવા સ્કુલમાં મંગળવારે સવારે સ્કુલમાં એક ઘટના બની હતી. સ્કુલમાં કરંટ લાગવાને લીધે એક ટીચર અને ત્રણ વિદ્યાર્થીની મૃત્યુ થઇ ગઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના સ્કુલમાં થઇ ત્યારે વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા હતા. આ દરમ્યાન લોખંડની પાઈપ જોડે વીજળીનો તાર સપર્કમાં આવવાથી કરંટ લાગ્યો હતો. આ કરંટના લીધે ત્રણ વિદ્યાર્થી […]

World
lk પાકિસ્તાન : રાષ્ટ્રધ્વજ ફરકાવતા કરંટ લાગતા ત્રણ વિદ્યાર્થી અને એક શિક્ષકનું મોત

પેશાવર

પેશાવર શહેરમાં પ્ખ્તુંન્ખવા સ્કુલમાં મંગળવારે સવારે સ્કુલમાં એક ઘટના બની હતી. સ્કુલમાં કરંટ લાગવાને લીધે એક ટીચર અને ત્રણ વિદ્યાર્થીની મૃત્યુ થઇ ગઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના સ્કુલમાં થઇ ત્યારે વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા હતા. આ દરમ્યાન લોખંડની પાઈપ જોડે વીજળીનો તાર સપર્કમાં આવવાથી કરંટ લાગ્યો હતો.

આ કરંટના લીધે ત્રણ વિદ્યાર્થી અને એક શિક્ષકની મૃત્યુ થઇ હતી. આ વિદ્યાર્થીને બચાવવા જતા અન્ય એક શિક્ષક અને એક કર્મચારી ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. જે ત્રણ વિદ્યાર્થી મૃત્યુ પામ્યા છે તેઓ ચોથા, પાંચમાં અને આઠમાં ધોરણમાં ભણતા હતા. હાલ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે.