Not Set/ ગ્રીસ : એક કલાકમાં 3378 બર્ગર્સ બનાવી શેફે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

દુનિયામાં લોકો પોતાના અંદર રહેલા ટેલેન્ટને વિશ્વ સમક્ષ રજૂ કરે છે ત્યારે લોકો દેખતા રહી જાય છે. આવુ જ કઇક ગ્રીસમાં બન્યુ હતુ. જ્યા ગ્રીસનાં થેસ઼ેલોન્સ્કી ટાઉનમાં થોડા દિવસ પહેલાં એક જ કલાકમાં હજારોની સંખ્યામાં બર્ગર બનાવવાનો રેકોર્ડ ઓફિસ પીટ્રેઝકિસ નામના શેફે બનાવ્યો છે. ગુરૂવારે આ ઇવેન્ટ ફૂડ ટૂર ફેસ્ટિવલમાં યોજાઇ હતી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ […]

World
petretizikis cocacola burger3 ગ્રીસ : એક કલાકમાં 3378 બર્ગર્સ બનાવી શેફે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

દુનિયામાં લોકો પોતાના અંદર રહેલા ટેલેન્ટને વિશ્વ સમક્ષ રજૂ કરે છે ત્યારે લોકો દેખતા રહી જાય છે. આવુ જ કઇક ગ્રીસમાં બન્યુ હતુ. જ્યા ગ્રીસનાં થેસ઼ેલોન્સ્કી ટાઉનમાં થોડા દિવસ પહેલાં એક જ કલાકમાં હજારોની સંખ્યામાં બર્ગર બનાવવાનો રેકોર્ડ ઓફિસ પીટ્રેઝકિસ નામના શેફે બનાવ્યો છે.

ગુરૂવારે આ ઇવેન્ટ ફૂડ ટૂર ફેસ્ટિવલમાં યોજાઇ હતી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ગ્રીસ શેફે લગભગ બે દિવસ પહેલાંથી મહેનત કરવાની શરૂઆત કરી હતી અને તેને બર્ગર માટેની સામગ્રી અવિરત મળતી રહે એ માટે ૬ થી ૭ હેલ્પર્સની ટીમ પણ ખડેપગે તહેનાત હતી. જૂનો વર્લ્ડ રેકોર્ડ એક કલાકમાં રર૦૦ બર્ગર બનાવવાનો હતો. જે એકિસે તોડી નાખ્યો હતો. એક કલાકમાં ૩૩૭૮ બર્ગર્સ બનાવવામાં આવ્યાં હતાં અને આ ઇવેન્ટમાં હાજર સૌને તે ફ્રીમાં વહેંચી દેવામાં આવ્યાં હતાં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.