Not Set/ ભારતમાં અમુક ભાગોમાં ઠપ થયું Paytm,1 કલાક સુધી રહી આ સમસ્યા

ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન Paytm બુધવારે સાંજે ભારતના અમુક ભાગોમાં ઠપ થઇ ગયું હતું. જેને લઈને અલગ-અલગ સ્થળોના લોકો ટ્વીટર પર પેટીએમની વિક્ષેપના સ્ક્રીનશૉટ શેર કરી રહ્યાં હતા. આ સમસ્યા લગભગ 1 કલાક સુધી ચાલુ રહી. Paytm એપ્લિકેશન ખોલતી વખતે સર્વર એરરનો સંદેશો દેખાતો હતો એવું માનવામાં આવે છે કે ટેકનીકલ ભૂલોને કારણે આ એરરદેખની હતી. […]

Tech & Auto
mahu mjj ભારતમાં અમુક ભાગોમાં ઠપ થયું Paytm,1 કલાક સુધી રહી આ સમસ્યા

ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન Paytm બુધવારે સાંજે ભારતના અમુક ભાગોમાં ઠપ થઇ ગયું હતું. જેને લઈને અલગ-અલગ સ્થળોના લોકો ટ્વીટર પર પેટીએમની વિક્ષેપના સ્ક્રીનશૉટ શેર કરી રહ્યાં હતા. આ સમસ્યા લગભગ 1 કલાક સુધી ચાલુ રહી.

Paytm એપ્લિકેશન ખોલતી વખતે સર્વર એરરનો સંદેશો દેખાતો હતો એવું માનવામાં આવે છે કે ટેકનીકલ ભૂલોને કારણે આ એરરદેખની હતી.

તે જ સમયે, વપરાશકર્તાઓને આને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.