Not Set/ ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 : મુકેશ અંબાણીની 10 મહત્વની વાતો

ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 (IMC 2018) શરુ થઇ ગયું છે. આ ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, ભારતી એરટેલના ચેરમેન સુનિલ મિત્તલ, ટેલિકોમ કમિશનના ચેરપરસન અને સેક્રેટરી અરુણા સુંદરરાજન, ટ્રાઈના ચેરમેન આરએસ શર્મા સહીત ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો સામેલ થયા હતા. 2022 સુધીમાં ફૂલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચરના લક્ષ્યને મેળવવા માટે વોડાફોન દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં મોટું રોકાણ કરશે. […]

Trending Tech & Auto
mukesh ambani 14312 ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 : મુકેશ અંબાણીની 10 મહત્વની વાતો

ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 (IMC 2018) શરુ થઇ ગયું છે. આ ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, ભારતી એરટેલના ચેરમેન સુનિલ મિત્તલ, ટેલિકોમ કમિશનના ચેરપરસન અને સેક્રેટરી અરુણા સુંદરરાજન, ટ્રાઈના ચેરમેન આરએસ શર્મા સહીત ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો સામેલ થયા હતા.

117635f5d52c2e8792a6925b127aa3c41e440134 e1540455367760 ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 : મુકેશ અંબાણીની 10 મહત્વની વાતો

2022 સુધીમાં ફૂલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચરના લક્ષ્યને મેળવવા માટે વોડાફોન દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં મોટું રોકાણ કરશે. આ ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ 10 મોટી વાતો કહી…

  1. વર્ષ 2020 સુધીમાં આખું ભારતમાં 4G હશે.
  2. દુનિયાના બીજા દેશોની સરખામણીમાં ભારત પહેલા 5G રેડી થઇ જશે.
  3. Jio ઓછા ભાવમાં યુઝર્સને સારી ક્વોલિટી ઉપલબ્ધ કરાવી રહી છે.
  4. હાલ, બ્રોડબેન્ડ કનેક્ટિવિટીના મામલે ભારત 135માં નંબર પર છે. Jio Fibre આને બદલવા માંગે છે.
  5.  ભારતમાં  દુનિયાનો સૌથી વધારે ડેટા વપરાય છે, જેનું કારણ Jio છે.
  6. ભારતીય માર્કેટમાં Jio માટે 5G મહત્વનું ફોકસ રહેશે.
  7. JioPhone દ્વારા ડિજિટલ ક્રાંતિને ભારતના ગામ સુધી પહોંચાડવામાં આવશે.
  8. ટેલિકોમમાં શાનદાર ભવિષ્ય છે.
  9. ભારતના ઉદ્યોગપતિઓ મોબાઈલ સેક્ટરમાં ભારતના દમદાર ગ્રોથમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
  10. પ્રધાનમંત્રીની મોદીની આગેવાનીમાં દેશનો ઝડપથી વિકાસ થયો છે.