Republic day/ શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

આ દિવસે સાલ 1950ના ભારત સરકાર અધિનિયમ એકટ (1935)ને હટાવીને ભારત સંવિધાન લાગુ કરવામાં આવ્યો હતો…..

Trending
s 2 શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

આ દિવસે સાલ 1950ના ભારત સરકાર અધિનિયમ એકટ (1935)ને હટાવીને ભારત સંવિધાન લાગુ કરવામાં આવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવતો પ્રજાસત્તાક દિવસનાં સ્વરૂપમાં ઉજવવામાં આવે છે.

s 3 શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

26મી જાન્યુઆરીને સમર્ગ દેશમાં 72મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રજાસત્તાક દિવસ ભારતનો એક રાષ્ટ્રીય પર્વ છે જો દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ સાલ 1950માં ભારત સરકાર અધિનિયમ એકટ (1935) ને રદ્દ કરીને ભારત સંવિધાન લાગુ કર્યો હતો.

s 4 શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

ભારતને આઝાદી 15મી ઓગસ્ટ 1947એ મળી હતી. પરંતુ 26 જાન્યુઆરી 1950ને ભારત સંપૂર્ણ લોકોનું રાજ્ય બન્યું હતું..આ દિવસ પ્રજાસતાક દિવસના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. સંવિધાન 26 નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હતું પરંતુ 2 મહિનાની રાહ જોયા પછી 26 જાન્યુઆરી 1950એ લાગુ કરવામાં આવ્યો હતો.

s 5 શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

સંવિધાન લાગુ કરવા માટે 26 જાન્યુઆરી પસન્દ કરવામાં આવી હતી તેની પાછળનું પણ એક કારણ હતું, કે સાલ 1930 ના રોજ 26મી જાન્યુઆરીએ ભારતને પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના નેતુત્વમાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસએ અંગ્રેજી હકુમતના વિરોધમાં પૂર્ણ સ્વરાજનું એલાન કરવામાં આવ્યું હતું. ભારતના લોકતંત્રની યાત્રા કેટલાક વર્ષો જૂની છે. જે સાલ 1930 નાં શરૂ થઈ હતી. જેના પછી સાલ 1930થી 15 ઑગસ્ટ 1947 સુધી પૂર્ણ સ્વરાજ દિવસ 26 જાન્યુઆરીએ જ પ્રજાસતાક દિવસ ઉજવવામાં આવે છે.

s 6 શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

જ્યારે લોકશાહી રાષ્ટ્રનું થયું એલાન

ગણતંત્ર રાષ્ટ્ના વિશે 31 ડિસેમ્બર 1929ની રાત્રે ભારતીય રાષ્ટીય કૉંગ્રેસ ને લાહોર સત્રમાં વિચાર કરવામાં આવ્યો હતો જેના માટે એજ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પંડિત જવાહર લાલ નેહરુની અધ્યક્ષતામાં આયોજન થયય હતું. આ બેઠકમાં ભાગ લેવા લોકોને 26 જાન્યુઆરી એ સ્વતંત્રતા દિવસના સ્વરૂપમાં ઉજવવા માટેની શપથ લીધી હતી. જેથી બ્રિટિશ રાજ થી પૂર્ણ સ્વતંત્રતા મેળવવાનું સપનું સાકાર કરવામાં આવે.

s 7 શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

આ પછી લાહોર સત્રમાં નાગરિક આંદોલનની રૂપરેખા તૈયાર થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસના સ્વરૂપમાં ઉજવવામાં આવશે. જેથી આ દિવસે દેશનો તિરંગો ફરકાવવામાં આવ્યો અને 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ ઉજવવાની શપથ લેવામાં આવી હતી.આના માટે બધા જ કાંતિકારીઓ અને પાર્ટીઓએ એકતાનું સ્વરૂપ બતાવ્યું હતું.

s 8 શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

ડો. રાજેન્દ્ર પ્રસાદએ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ ઉજવવાની કરી જાહેરાત ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઑગસ્ટ 1947એ આઝાદ થઈ ગયું હતું. પરંતુ જ્યારે 26 જાન્યુઆરી 1950ના ભારતીય સંવિધાન અસ્તિત્વમાં આવ્યું હતું. જ્યારે સંવિધાન અસ્તિત્વમાં આવ્યું હતું ફાયરે ભારતને પોતાની તાકાત મહેસુસ થઈ હતી. દેશનું સંવિધાન 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ પછી દેશના પહેલા રાષ્ટ્રીય પતિ ડો, રાજેન્દ્ર પ્રસાદએ 26 જાન્યુઆરી ને સમર્ગ દેશમાં આ દિવસ ઉજવવા માટે જાહેરાત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો