Not Set/ 11 વર્ષ પહેલા લોંચ થયો હતો આ ફોન : હજુ પણ છે બેસ્ટ સેલર

આજ થી 11 વર્ષ પહેલા અમેરિકામાં પહેલો iPhone લોન્ચ થયો હતો. ત્યારથી આજ સુધી iPhone ખુબ ઉન્નતી કરી છે અને આજે પણ દુનિયાના પોપ્યુલર સ્માર્ટફોનમાનો એક છે. જાણો iPhone વિશે કેટલાક અજાણ્યા ફેક્ટસ. iPhone વિશે એપલ કંપનીના ફાઉનડર સ્ટીવ જોબ્સે 9 જાન્યુઆરી 2007ના રોજ ઘોષણા કરી હતી. અને 6 મહિનામાં કંપનીએ પહેલો iPhone અમેરિકામાં લોંચ […]

Trending Tech & Auto
u 10168684 11 વર્ષ પહેલા લોંચ થયો હતો આ ફોન : હજુ પણ છે બેસ્ટ સેલર

આજ થી 11 વર્ષ પહેલા અમેરિકામાં પહેલો iPhone લોન્ચ થયો હતો. ત્યારથી આજ સુધી iPhone ખુબ ઉન્નતી કરી છે અને આજે પણ દુનિયાના પોપ્યુલર સ્માર્ટફોનમાનો એક છે. જાણો iPhone વિશે કેટલાક અજાણ્યા ફેક્ટસ.

iPhone વિશે એપલ કંપનીના ફાઉનડર સ્ટીવ જોબ્સે 9 જાન્યુઆરી 2007ના રોજ ઘોષણા કરી હતી. અને 6 મહિનામાં કંપનીએ પહેલો iPhone અમેરિકામાં લોંચ કર્યો હતો.

original apple iphone 11 વર્ષ પહેલા લોંચ થયો હતો આ ફોન : હજુ પણ છે બેસ્ટ સેલર

પહેલા iPhoneમાં ૩.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી હતી. અને 2 મેગાપીક્સલનો ફિક્સડ ફોકસ રીયર કેમેરો હતો. આમાં 4 જીબી અને 8 જીબી મેમરી વાળા 2 વેરીયંટ લોંચ કરવામાં આવ્યા હતા. આ iPhoneમાં ફક્ત 128 MB રેમ હતી.

iPhone 3G 11 વર્ષ પહેલા લોંચ થયો હતો આ ફોન : હજુ પણ છે બેસ્ટ સેલર

પહેલો iPhone લોંચ થયા બાદ નવેમ્બર 2007થી ઇંગ્લેન્ડ, જર્મની અને ફ્રાંસમાં વેચાણ શરુ થઇ ગયું હતું. iPhoneનું આ પહેલું મોડલ ભારતમાં ક્યારે પણ લોંચ થયું નહતું. ભારતમાં પહેલો iPhone ઓગસ્ટ 2008માં લોંચ થયો જે 3G નેટવર્ક સપોર્ટ કરતો હતો.

iphone repre 11 વર્ષ પહેલા લોંચ થયો હતો આ ફોન : હજુ પણ છે બેસ્ટ સેલર

પહેલો iPhone લોંચ થયા બાદ અત્યાર સુધીમાં 14 મોડલ લોંચ થઇ ચુક્યા છે. એપલ દર વર્ષે iPhoneમાં સુધારો કરતા ઘણી નવી ટેકનોલોજી જોડી છે. એવું માનવામાં આવે છે કે ટેકનોલોજીના મામલામાં iPhone સૌથી આગળ રહે છે.

main photo 11 વર્ષ પહેલા લોંચ થયો હતો આ ફોન : હજુ પણ છે બેસ્ટ સેલર

એપલનો દાવો છે કે 2007માં લોંચ થયા બાદ કંપનીની કુલ આવકમાં iPhoneનો લગભગ 60 ટકા જેટલો હિસ્સો છે અને આ હિસ્સો સતત વધી રહ્યો છે.