Earth Quake/ ગ્રીસ-તુર્કીમાં ભયંકર ભૂકંપ, 18 લોકોના મોત – અનેક લાપતા

વિશ્વમાં કોરોનાનાં વરસતા અવીર કહેર વચ્ચે કુદરતે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરુપ બતાવ્યું હોય તેવી રીતે તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના ભયંકર આંચકા અનુભવાયાં છે. યુએસ જિયોલોજિકલ સર્વે તરફથી આવતી માહિતી મુજબ પશ્ચિમી ઇઝમિર પ્રાંતના સાગરકાંઠાથી લગભગ 17 કિલોમીટર દૂર 7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. Another tsunami footage from the earthquake in Izmir province […]

Top Stories World
t1 ગ્રીસ-તુર્કીમાં ભયંકર ભૂકંપ, 18 લોકોના મોત - અનેક લાપતા

વિશ્વમાં કોરોનાનાં વરસતા અવીર કહેર વચ્ચે કુદરતે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરુપ બતાવ્યું હોય તેવી રીતે તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના ભયંકર આંચકા અનુભવાયાં છે. યુએસ જિયોલોજિકલ સર્વે તરફથી આવતી માહિતી મુજબ પશ્ચિમી ઇઝમિર પ્રાંતના સાગરકાંઠાથી લગભગ 17 કિલોમીટર દૂર 7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

પૂર્વી તુર્કીમાં આવેલા ભૂકંપથી 18 લોકોના મોત થયા છે, અને અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે 30 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વી એલાજિગના સિવરાઇસ શહેરમાં નોંધાયું હતું.

તુર્કી સરકારની ડીઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ ભૂકંપનો આંચકાની પુષ્ટિ કરી છે. ભૂકંપના પગલે લગભગ 553થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપ પીડિતોને આશરો આપવા માટે રમતગમતના સેન્ટર, શાળા અને ગેસ્ટ હાઉસમાં સગવડ શરુ કરવામાં આવી છે.

https://twitter.com/MarioLeb79/status/1322145445657956355?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1322151354278780931%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Finternational%2Fnews%2Fa-magnitude-70-earthquake-shakes-turkey-destroying-several-buildings-the-quake-also-shook-greece-127864530.html