Halvad/ હુમલાખોરોએ ગૌવંશ પર કર્યો એસિડ એટેક, ઘટનાને લઈ લોકોમાં રોષની લાગણી

હળવદના સુખપર, કવાડીયા, માથક, રાણેકપર, નવાવેગડવાવ સહિતના ગામોમા ગૌવંશ પર એસીડથી હુમલાના બનાવો બન્યા છે, ત્યારે વધુ એક ગામમા હુમલાનો બનાવ બન્યો છે.

Gujarat Others
a 284 હુમલાખોરોએ ગૌવંશ પર કર્યો એસિડ એટેક, ઘટનાને લઈ લોકોમાં રોષની લાગણી

@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

હળવદ તાલુકામા ગૌવંશ પર હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે લીલાપર ગામે કોઇ અજાણ્યા ઇસમો દ્ધારા ગૌવંશ પર એસીડ છાટી હુમલો કર્યો હોવાનું સામે આવતા લોકોમાં રોષની લાગણી છે. ગૌવંશનો પાછળનો ભાગ એસીડથી તતળી ઉઠ્યો છે અને રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ કોઇ હરામખોરો આ પ્રકારનો હુમલો કરતા પછુપ્રેમીમા ભારો ભાર રોષ ભુક્યોસલ છે, સાથે હુમલો કરનારને સોધી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.

અગાઉ હળવદના સુખપર, કવાડીયા, માથક, રાણેકપર, નવાવેગડવાવ સહિતના ગામોમા ગૌવંશ પર એસીડથી હુમલાના બનાવો બન્યા છે, ત્યારે વધુ એક ગામમા હુમલાનો બનાવ બન્યો છે. અબોલ પછુ જ્યારે પેટ ભરવા વાડી વિસ્તારમાં જાયસે ત્યારે કોય અજાણ્યા સખ્શો એસીડ છાટી લેતા હોવાની ગામ લોકોમાથી માહિતી મળીસે ગામના યુવાનો વોચ ગોઢવી હુમલા ખોરોને રંગેહાથ પકડવા પ્રયત્નો હાથધરવામા આવે છે, પરંતુ હુમલાખોરો પકડમા નથી આવતા ત્યારે જીવદયાપ્રમીયો હળવદ પોલીસની મદદ માંગી રહ્યા છે.

નોબલનગરમાં દુષ્કર્મનો બન્યો, સેનાના જવાન વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

સમગ્ર દેશ શીતલહેરના સપાટા, આબુમાં પારો માઇનસ 1 ડિગ્રી સુધી પહોંચ્યો

બારડોલીમાંથી કેનાલમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ, મૃત્યુનું કારણ હજી અકબંધ

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, જાણો શું છે આ સમગ્ર મામલો

મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…