Vaccination/ Dy CM નીતિન પટેલ લેશે કોરોનાની રસીનો પહેલો ડોઝ

દેશમાં જ્યારે કોરોનાનો આંકડો વધી રહ્યો છે, ત્યારે તેના વિકલ્પરૂપે કોરોનાની વેક્સિન શ્રેષ્ઠ હથિયાર કહેવાઇ રહ્યુ છે. જો કે દેશમાં હવે વેક્સિનેશનનો કાર્યક્રમ ઝડપથી વધી રહ્યો છે.

Gujarat Others
Mantavya 77 Dy CM નીતિન પટેલ લેશે કોરોનાની રસીનો પહેલો ડોઝ
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લેશે કોરોનાની રસી
  • સવારે 10.30 કલાકે રસીનો પહેલો ડોઝ લેશે
  • સોલા સિવિલમાં કોરોનાની રસી લેશે નાયબ મુખ્યમંત્રી
  • લોકોને કોરોનાની રસી લેવા કરશે પ્રોત્સાહિત

દેશમાં જ્યારે કોરોનાનો આંકડો વધી રહ્યો છે, ત્યારે તેના વિકલ્પરૂપે કોરોનાની વેક્સિન શ્રેષ્ઠ હથિયાર કહેવાઇ રહ્યુ છે. જો કે દેશમાં હવે વેક્સિનેશનનો કાર્યક્રમ ઝડપથી વધી રહ્યો છે. દેશનાં દિગ્ગજ નેતાઓએ હવે કોરોનાની વેક્સિન લેવાનુ શરૂ કરી દીધુ છે, ત્યારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ આજેે વેેક્સિન લેવાનાં છે.

New Delhi / PM મોદીને આજે મળશે વધુ એક સન્માન, આ એવોર્ડથી નવાજવામાં આવશે

મળી રહેલી માહિતી અનુસાર, આજેે એટલે કેે, 5 માર્ચનાં રોજ સવારે 10.30 કલાકેે કોરોનાની રસીનો પહેલો ડોઝ લેશે. આપને જણાવી દઇએ કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ કોરોનાની વેક્સિન સોલા સિવિલ ખાતે લેશે. આ સાથેે જ તેઓ કોરોનાની રસીને લઇને લોકોનાં મનમાં રહેલા સવાલો અને ભ્રમને તોડવાનો પ્રયત્ન પણ કરશે. વધુ ને વધુ લોકો કોરોનાની રસી લે તે માટે તેઓ પ્રોત્સાહિત પણ કરશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ