સુરત/ ઉત્તરાખંડનાં ગંગોત્રીમાં સુરતના યુવકનું મોત થતાં પરિવારમાં માતમ

ઉત્તરાખંડનાં ગંગોત્રીમાં સુરતના યુવકનું મોત થતાં પરિવારમાં ગમગીની ફેલાઈ છે. પોલીસ ઘટના સ્થલે પહોંચી મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે…….

Gujarat Surat

ઉત્તરાખંડનાં ગંગોત્રીમાં સુરતના યુવકનું મોત થતાં પરિવારમાં ગમગીની ફેલાઈ છે. પોલીસ ઘટના સ્થલે પહોંચી મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે બાઈક ખીણમાં પડી જતાં સુરતના યુવકનું મોત નિપજ્યું છે. માહિતી મુજબ, મૃતકનું નામ મીત કાછડીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ અને બચાવ સુરક્ષાની ટીમ (એનડીઆરએફ) મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો છે. જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પરિવારને સોંપાશે. થોડા દિવસ અગાઉ અન્ય એક ગુજરાતી પરિવાર ગંગોત્રીમાં ફસાતા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ