Election/ ભાવનગર મહાનગરપાલિકાનાં મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી મહોર કોના પર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે.

Gujarat Others
PICTURE 4 36 ભાવનગર મહાનગરપાલિકાનાં મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી મહોર કોના પર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ અને જામનગર બાદ હવે ભાવનગર મહાનગરપાલિકાની યાદી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, રાજકોટ અને જામનગર બાદ ભાજપે ભાવનગરની યાદી જાહેર કરી છે. અહી પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી છે. તેટલુ જ નહી અહી મહિલાઓને પણ તક મળી છે. ભાવનગરમાં ઘણા સીટિંગ કોર્પોરેટરનાં નામ કપાયા છે. ભાવનગરમાં તમામ 13 વોર્ડનાં 52 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ભાજપનાં ઉમેદવારો જાહેર કરાયા છે. ભાજપ દ્વારા 52 ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જણાવી દઇએ કે, જૂની યાદીમાંથી 21 લોકો કપાયા છે. પૂર્વ 34 નગરસેવકોમાંથી 21 લોકો કપાયા છે. વળી 60 વર્ષ ઉપરનાં અને ત્રણ ટ્રમથી જીતતા હોવાના નિયમોને લઈ મેયર સહીત 4 નામ કપાયા છે. હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગીતાબેન મેરને પણ ભાજપમાં જોડાતા સાથે જ ટિકિટ આપવામાં આવી છે. નવા સમીકરણને લઈ ભાજપ દ્વારા યુવાનો અને નવા ચેહરાઓને તક આપવામાં આવી છે.

ભાવનગરનાં ભાજપનાં ઉમેદવારોની યાદી

B1 ભાવનગર મહાનગરપાલિકાનાં મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર

 

B2 ભાવનગર મહાનગરપાલિકાનાં મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર

b3 ભાવનગર મહાનગરપાલિકાનાં મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો