Not Set/ પતિએ પત્નીને સ્વાઇપ થવા કર્યું દબાણ, ઘિનોની હરકત બાદ થયુ આવુ

પતી અને પત્નિનાં સબંઘો કહેવામાં આવે છે કે લાગણી અને હુફના તાતંણે પોરવાયેલા હોય છે. આપણી સંસ્કૃતી અને પરંપરાઓમાં પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રોમાં વૈભવની દેવી લક્ષ્મીજીનાં આઠ પ્રકાર વર્ણવામાં આવે છે

Top Stories Ahmedabad Gujarat
swipe પતિએ પત્નીને સ્વાઇપ થવા કર્યું દબાણ, ઘિનોની હરકત બાદ થયુ આવુ
  • અમદાવાદ પતિએ પત્નીને સ્વાઈપ થવા કર્યું દબાણ
  • અન્ય પુરુષ સાથે સબંધ રાખવા કર્યું દબાણ
  • મહિલાના પતિને હતા અન્ય સ્ત્રીઓ સાથે સબંધ
  • સાસરિયાઓના ત્રાસથી મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ
  • મહિલા પોલીસે તપાસ હાથ ધરી

પતી અને પત્નિનાં સબંઘો કહેવામાં આવે છે કે લાગણી અને હુફના તાતંણે પોરવાયેલા હોય છે. આપણી સંસ્કૃતી અને પરંપરાઓમાં પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રોમાં વૈભવની દેવી લક્ષ્મીજીનાં આઠ પ્રકાર વર્ણવામાં આવે છે, અને ગૃહલક્ષ્મી આઠ પ્રકારોમાં પણ શ્રેષ્ઠતમ માનવામાં આવે છે.

અમદાવાદ: બાથરૂમમાં શારીરિક સંબંધો બાંધવાની ના પાડી તો પતિએ જ પત્નીને ધોઈ નાખી - onegujarat.com

vikas / ગુજરાતમાંથી દુષ્કાળને કાયમી દેશવટો મળશે, ખારા પણીનો પીવા લાય…

જો કે, પાશ્ચયાદ સંસ્કૃતીનાં પ્રભાવથી અંજાઇને ધણા લોકો આ પરંપરાઓને છીનભીન કરવા તલપાપડ જોવામાં આવે છે અને આજ કારણે જીવનને નષ્ટ કરતી પ્રવૃતીમાં વિકૃતી સાથે ક્યારે ઝંપલાવી દે છે તેની જાણ સુધા થતી નથી. પોતાની પત્નિને કોઇને સોંપવી અને તેમાં પણ પત્નિને પર પુરુષ સાથે શરિર સુખ માણવા મજબુર કરવી તે જધન્ય અપરાધ છે. પંરતુ પશ્ચિમી સંસ્કૃતી અને વિકૃત મનોસ્થિતિનાં અનેક પુરુષો આજ કાલ આવુ કરવામાં પણ શરમ અનુભવતા નથી. આ દુષ્કર્મને વળી મોર્ડનાઇઝેશનનું નામ પણ આપી દેવામાં આવે છે. આવા મનોવિકૃતો અને મનોવિકૃતીનાં આવે કિસ્સાઓ ખરેખર ભારતીય સામજીક જીવન માટે લાલબત્તી સમાન છે.

અમદાવાદ: રિસાયેલી પત્નીએ વાત કરવાની ના પાડતા પતિએ જાહેરમાં કર્યું એવું કૃત્ય કે... | Gujarat News in Gujarati

POLITICAL / કોંગ્રેસે આળશ મરડી..? રાજ્ય પ્રમુખોની પસંદગી માટે નવા ફોર્મ્…

આવો જ એક મનસીક વિક્લાંગતાનો કિસ્સો ગુજરાતનાં મેગા સીટી અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાંં એક પતિએ તેની પોતાની જ પત્નીને સ્વાઈપ થવા દબાણ કર્યું હોવાની વિગતો સામે આવે છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી દેશોમાંથી આવેલુ આ ક્લચર, જો કે આ ક્લચર વિશ્વનાં કોઇ પણ ભાગનું ક્લચરતો ન જ હોય શકે, માટે તેને કોઇનાં ક્લચરનુ નામ આપવુ બીલકુલ હિતાવહ નથી. પરંતુ એવુ જરુર કહી શકાય કે પશ્ચિમી દેશોમાં પાંગરેલી આ બિમારી આપણા સમાજમાં પણ ક્યાંકને ક્યાંક ડોકાઇ રહી છે.

Anon Advice: My husband is into wife swapping

scam: વિપુલ ચૌધરીનાં 4 દિવસનાં રિમાન્ડ મંજૂર, પશુપાલકો દ્વારા સમર્…

સ્વાઇપ એટલે કે પતિ-પત્નીનું એક કલપ પતિ પત્નીનાં બીજા કપલ સાથે પાર્ટનર બદલી સબંધો બાંધે. આ કિસ્સામાં પણ આવુ જ થયુ હોવાની કે કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. પતિ દ્વારા પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ રાખવા દબાણ કરાયુ હોવાનાં કારણે મહિલાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી અને પિડીત મહિલા દ્વારા પતિને અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોવાની વાત પણ કહેવામાં આવી છે. પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસ તુરંતમાં જ હરકતમાં આવી અને મહિલા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…