ચોરી/ સુરતની આ હોસ્પિટલમાં બની ચોરીની ઘટના, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ચોરીની ઘટના થઈ હોવાનુ સામે આવ્યુ છે.આ ચોરી કતારગામના સીંગણપોર રોડ પર આવેલી નમ્રતા હોસ્પિટલમાં થઈ છે.

Gujarat Surat
હોસ્પિટલમાં
  • સુરતની નમ્રતા હોસ્પિટલમાં ચોરીની ઘટના
  • 8 થી 9 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી
  • સોનાની ચેઇન અને વીંટીની ચોરી
  • ચોરીના ઘટના CCTV કેમેરામાં કેદ
  • કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
  • પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ચોરીની ઘટના થઈ હોવાનુ સામે આવ્યુ છે.આ ચોરી કતારગામના સીંગણપોર રોડ પર આવેલી નમ્રતા હોસ્પિટલમાં થઈ છે.અજાણ્યો ઇસમ હોસ્પિટલમાં ઘૂસીને ટેબલનું ડ્રોવર તોડી 8 થી 9 લાખ રૂપિયા રોકડા, 57 હજાર રૂપિયાની સોનાની ચેઇન અને 18 હજાર રૂપિયાની વીંટી ચોરી ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે.. આ સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.સુરતના કતારગામ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : હિમોફેલિયામાં દર્દીઓને મળશે રાહત, વિસનગર સિવિલને ફળવાયા ઇન્જેક્શન

આ પણ વાંચો :કતારગામ મોડી રાત્રે પતિએ બાળકો સામે જ પત્ની પર કર્યું ફાયરિંગ, થયો ફરાર

આ પણ વાંચો :ગ્રીષ્મા હત્યાકાંડ ફરી થતા અટક્યો, ચપ્પુ લઈને સગીરાને ધમકી આપતો યુવક ઝડપાયો

આ પણ વાંચો :જૂનાગઢની જેલ બાદ જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી, વનવિભાગના ફોરેસ્ટર, ગાર્ડની ઉપસ્થિતિમાં પાર્ટી