Gujarat/ કોરોનાની રસીને લઇને ડેપ્યુટી CM નીતિન પટેલે જાણો શું કહ્યુ?

કોરોના ની રસી ને લઈને નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ દ્વારા નિવેદન આપવમા આવ્યું હતું વેકસીન ને લઈને જે કામગીરી થઇ તેનાથી દેશના લોકો ખુશ છે…

Gujarat Others
sssss 60 કોરોનાની રસીને લઇને ડેપ્યુટી CM નીતિન પટેલે જાણો શું કહ્યુ?

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

કોરોના ની રસી ને લઈને નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ દ્વારા નિવેદન આપવમા આવ્યું હતું. વેકસીનને લઈને જે કામગીરી થઇ તેનાથી દેશના લોકો ખુશ છે અને દેશભરમાં 80 ટકાથી વધારે નિર્ધારિત લોકોને વેક્સીન આપી દેવામાં આવી છે.

ગઈકાલે સાંજે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ દેશનાં તમામ રાજ્યોનાં આરોગ્યમંત્રી સાથે વાત કરી હતી. જેમાં ભાજપ શાષિત રાજ્યો અને અન્ય પક્ષની સરકાર જે રાજ્યોમાં છે તે તમામનાં નેતાઓ આ કામગીરીથી ખુશ છે અને આગામી સમયમાં નિર્ધારિત કરેલા લોકોને વેક્સીન આપવામાં આવશે. આ મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે સારી કામગીરી કરી છે અને આગામી સમયમાં એકતા સાથે રાજકારણ વગર આ કામગીરી કરવામાં આવશે.

Gujarat / વિધાનસભાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ, જાણો કેટલા મતદારો ઉમેરાય…

Ahmedabad: નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લીધુ ભયાનક સ્વરૂપ, ઉશ્કેરાયેલા

Gujarat: ઊનાનાં કોબ ગામની દરીયાઇ ખાડીમાંથી વિદેશી દારૂ સાથે 3 શખ્સ ઝડ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો