GST Scam/ બોગસ બિલ દ્વારા 109 કરોડની GST ચોરી કૌભાંડનો માસ્ટર માઇન્ડ પાંજરે પુરાયો

બોગસ બિલિંગ કૌભાંડમાં આખરે બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા સંજય માધા ઉર્ફે સંજય પ્રહલાદભાઈ પટેલ ની જીએસટીના અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે.

Gujarat Others
gst scam બોગસ બિલ દ્વારા 109 કરોડની GST ચોરી કૌભાંડનો માસ્ટર માઇન્ડ પાંજરે પુરાયો

બોગસ બિલિંગ કૌભાંડમાં આખરે બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા સંજય માધા ઉર્ફે સંજય પ્રહલાદભાઈ પટેલ ની જીએસટીના અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે. સંજય અને તેના સાથીદાર હિરેન પટેલ એ રૂપિયા 109 કરોડના બોગસ બિલ જનરેટ કર્યા હતા. ઊંઝામાં ચાલી રહેલા બોગસ બિલિંગ કૌભાંડ નો પર્દાફાશ કરવા માટે જીએસટી ના અધિકારીઓ એ 40 થી વધુ પેઢીઓ અને ટ્રાન્સપોર્ટ કંપની ઉપર દરોડા પાડીને તપાસ આદરી હતી. જેમાં સંજય મધા એ આરોપી હિરેનની મદદથી 109 કરોડ રૂપિયાના બોગસ બિલ જનરેટ કર્યા હતા.

Corona vaccination / અમેરિકામાં વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ, ભારત સરકારનો આવો છે …

  • બોગસ બિલ દ્વારા 109 કરોડની GST ચોરી કૌભાંડ મામલો
  • બોગસ બિલ દ્વારા 109 કરોડની GST ચોરી કૌભાંડ મામલો
  • હિરેન પટેલ હવે ઊંઝાના સંજય પટેલ સંજય માથા ની ધરપકડ
  • સંજય મધા એ આરોપી હિરેનની મદદથી 109 કરોડ રૂપિયાના બોગસ બિલ જનરેટ કર્યા હતા
  • મધ્યમ વર્ગના કર્મચારીઓ અને સામાન્ય નોકરી ધરાવતા લોકોને આપતા હતા રૂપિયાની લાલચ
  • ગરીબ જનતાને રૂપિયાની લાલચ આપી તેના દસ્તાવેજોથી GST નોંધણી નંબર મેળવતા
  • નવેમ્બર મેળવી બોગસ કંપનીના ઇ-વે બિલ બનાવી કરતા હતા કરોડોની કર ચોરી
  • ઇ-વે બિલ જનરેટ કરી અત્યાર સુધીમાં 6.31 કરોડની ચોરી કાર્યનું ખુલ્યું
  • સંજય માધા બીજી વખત GSTના અધિકારીઓના હાથે ઝડપાયો

ઊંઝાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં આખરે બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા સંજય માધા ઉર્ફે સંજય પ્રહલાદભાઈ પટેલ ની જીએસટીના અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે. સંજય અને તેના સાથીદાર હિરેન પટેલ એ રૂપિયા 109 કરોડના બોગસ બિલ જનરેટ કર્યા હતા. ઊંઝામાં ચાલી રહેલા બોગસ બિલિંગ કૌભાંડ નો પર્દાફાશ કરવા માટે જીએસટી ના અધિકારીઓ એ 40 થી વધુ પેઢીઓ અને ટ્રાન્સપોર્ટ કંપની ઉપર દરોડા પાડીને તપાસ આદરી હતી. જેમાં સંજય મધા એ આરોપી હિરેનની મદદથી 109 કરોડ રૂપિયાના બોગસ બિલ જનરેટ કર્યા હતા.

GST Samadhan

આરોપી મધ્યમ વર્ગના કર્મચારીઓ અને સામાન્ય નોકરી ધરાવતા લોકોને આપતા હતા રૂપિયાની લાલચ અને ગરીબ જનતાને રૂપિયાની લાલચ આપી તેના દસ્તાવેજોથી GST નોંધણી નંબર મેળવી GST નમ્બર મેળવી બોગસ કંપનીના ઇ-વે બિલ બનાવી કરતા હતા કરોડોની કર ચોરી. આરોપી સંજય પટેલ ઉર્ફે સનજય મધા એ બોગસ ઇ-વે બિલ જનરેટ કરી અત્યાર સુધીમાં 6.31 કરોડની ચોરી કાર્યનું ખુલ્યું. ઉલ્લેખનીય છે કે સંજય માધા બીજી વખત GSTના અધિકારીઓના હાથે ઝડપાયો છે…

જુઓ આ વીડિયો અહેવાલ – કરોડના GST બોગસ ઈ-વે બિલ કૌભાંડમાં સંજય માધા સકંજામાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…