Not Set/ રાધેમાં ની કૃપા, ૬ પોલીસ થયા સસ્પેન્ડ

દશેરાની રાત્રે રાધે માં વિવેક વિહાર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ SHOની ખુરશીમાં જઈને બેઠા. જો કે આ ફોટો વાયરલ થઈ જતાં જ વિવાદ ઉભો થયો છે. આ ફોટામાં ખુદ SHO રાધે માને ખુરશીમાં બેસાડી પોતે બાજુમા ઉભેલા જોવા મળી રહ્યા છે. SHOએ પોતાના ખભા પર રાધે માની લાલ ચુંદડી નાખેલી છે અને હાથ જોડી […]

Top Stories India
Radhe Maa રાધેમાં ની કૃપા, ૬ પોલીસ થયા સસ્પેન્ડ

દશેરાની રાત્રે રાધે માં વિવેક વિહાર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ SHOની ખુરશીમાં જઈને બેઠા. જો કે આ ફોટો વાયરલ થઈ જતાં જ વિવાદ ઉભો થયો છે. આ ફોટામાં ખુદ SHO રાધે માને ખુરશીમાં બેસાડી પોતે બાજુમા ઉભેલા જોવા મળી રહ્યા છે.

images 9 રાધેમાં ની કૃપા, ૬ પોલીસ થયા સસ્પેન્ડ

SHOએ પોતાના ખભા પર રાધે માની લાલ ચુંદડી નાખેલી છે અને હાથ જોડી ઉભા રહ્યા છે અને રાધે માને પોતાની ખુરશીમાં બેસાડી છે. જો કે રાધે માંના પોલીસ અધિકારીની ખુરશીમાં બેસવાથી વિવાદ ઉભો થયો છે. આ મામલે પોલીસ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા. જો કે પ્રાથમિક તપાસમાં SHOને જ દોષી માનવામા આવી રહ્યા છે.