આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના મગજ પર ભાર રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 27 ડીસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિ ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિ

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૭-૧૨-૨૦૨૩, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર વદ એકમ
  • રાશી :-           મિથુન  (ક, છ, ઘ)
  • નક્ષત્ર :-   આદ્રા            (રાત્રે ૧૧:૩૦ સુધી.)
  • યોગ :-    બ્રહ્મ             (સવારે ૦૨:૩૫ સુધી. ડિસે-૨૮)
  • કરણ :-    બાલવ          (સાંજે  ૦૬:૨૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • ધન                                       ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૮ કલાકે                            ü સાંજે ૦૬.૦૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૬:૧૬ પી.એમ.                                    ü ૦૭:૩૬ એ.એમ ડિસે -૨૮

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૪૦ થી ૦૨.૦૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગણેશ સ્ત્રોત્રનો પાઠ કરવો.
  • એકમની સમાપ્તિ  :        સવારે ૦૬:૪૫ સુધી. ડિસે-૨૮

 

  • તારીખ :-        ૨૭-૧૨-૨૦૨૩, બુધવાર /  માગશર વદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૮ થી ૦૮:૩૯
અમૃત ૦૮:૩૯ થી ૦૯:૫૯
શુભ ૧૧:૧૯ થી ૧૨.૪૦
લાભ ૦૪:૪૧ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૪૧ થી ૦૯:૨૦
અમૃત ૦૯:૨૦ થી ૧૧:૦૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • મોટા નિર્ણયો લઈ શકશો.
  • પરિવાર સાથે સારો સમય પસાર થશે.
  • માંગલિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો.
  • લગ્ન નક્કી થઈ શકે છે.
  • શુભ કલર : ગ્રે
  • શુભ અંક :૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પતિ-પત્નીના સંબંધોમાં તણાવ રહેશે.
  • કામમાં વિલંબ થઈ શકે છે.
  • બીજાના દોષ ન શોધો.
  • નિર્ણય લેવામાં તમે કેટલીક ભૂલો થાય.
  • શુભ કલર : જાંબલી
  • શુભ અંક :૬

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સમાજમાં પ્રશંસા થશે.
  • વ્યસન છોડી શકો.
  • પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે.
  • નોકરિયાત લોકોને યાત્રા થાય.
  • શુભ કલર : ભૂરો
  • શુભ અંક :૫

 

  • કર્ક (ડ , હ) :-
  • આરામ નહીં મળે.
  • તમે થાક અનુભવી શકો છો.
  • ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો.
  • તમારા રહસ્યો કોઈની સાથે શેર ન કરો.
  • શુભ કલર : નીલો
  • શુભ અંક :૩

 

  • સિંહ (મ , ટ) :-
  • વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે.
  • તમે ધાર્મિક કામમાં વ્યસ્ત રહેશો.
  • ઉધાર આપેલા પૈસા પાછા મળે.
  • વેપારમાં તેજી-મંદી આવે.
  • શુભ કલર : પીળો
  • શુભ અંક :૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જૂની યાદો તાજી થઈ શકે છે.
  • આવકના નવા સ્ત્રોત બની શકે છે.
  • તકોનો લાભ મળશે.
  • પરિવારનો સહયોગ મળે.
  • શુભ કલર : રાખોડી
  • શુભ અંક :૮

 

  • તુલા (ર , ત) :-
  • સકારાત્મક વિચારો આવે.
  • પ્રેમ સંબંધોમાં સાચવવું.
  • માતા-પિતાને અવગણશો નહીં.
  • કામકાજમાં અવરોધ આવી શકે છે.
  • શુભ કલર : સોનેરી
  • શુભ અંક :૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવી.
  • નકારાત્મક વિચારો આવે.
  • નોકરીમાં પ્રદર્શન નબળું રહેશે.
  • સ્વાસ્થ્યને લઈને પરેશાની થાય.
  • શુભ કલર : પર્પલ
  • શુભ અંક :૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કમીશનથી ફાયદો થાય.
  • તમારી ખૂબ પ્રશંસા થાય.
  • પ્રેમ સંબંધોમાં ઉગ્રતા વધશે.
  • પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે.
  • શુભ કલર : બ્રાઉન
  • શુભ અંક :૫

 

  • મકર (ખ, જ) :-
  • નોકરીમાં તમને ઉચ્ચ પદ મળશે.
  • મહત્વના કરારો થાય.
  • બિન જરૂરી વસ્તુથી દૂર રહો.
  • દિલને બદલે દિમાગથી કામ કરો.
  • શુભ કલર : સિલ્વર
  • શુભ અંક :૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • કાર્યક્ષેત્રમાં પરેશાની થશે.
  • વધારે પૈસા ખર્ચશો નહીં.
  • મગજ પર ભાર રહે.
  • અભ્યાસમાં થોડી મુશ્કેલી આવશે.
  • શુભ કલર : બદામી
  • શુભ અંક :૪

 

 

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લોકોની કડવાશ માફ કરો.
  • દુશ્મનો સક્રિય રહેશે.
  • કામમાં મુશ્કેલી આવી શકે છે.
  • બહારના લોકોની સલાહ ન લો.
  • શુભ કલર : રાતો
  • શુભ અંક :૨