VADODRA NEWS/ વડોદરાના સાવલીના ધારાસભ્યને પોતાના નગરના વિકાસથી નથી સંતોષ

સાવલી ધારાસભ્યએ જાહેરમાં કબુલ્યું કે સાવલી ડેસર નો નથી થયો વિકાસ

Top Stories Gujarat Vadodara

Vadodra News : વડોદરાના સાવલીના ધારાસભ્યને પોતાના નગરના વિકાસથી સંતોષ નથી. જેમાં સાવલીના ધારાસભ્યએ જાહેરમાં કબૂલ્યું હતું કે સાવલી ડેસરનો વિકાસ થયો નથી. ધારાસભ્ય બોલ્યા હતા કે સાવલી ડેસરનું ગુજરાતમાં નામ છે. પરંતુ સાવલી અને ડેસરના નામ પ્રમાણે વિકાસ થયો ન હોવાથી મને સંતોષ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો

આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ