આવકવેરા વિભાગ દ્વારા જણાવ્યું કે 7 જૂને તેમની નવી પોર્ટલ લોન્ચ થઇ રહી છે, જેના પર કરદાતાઓ ઓનલાઇન વિગતો સબમિટ કરી શકશે. આ પોર્ટલ સબમિટ રકરેલી વિગતોની ત્વરિત પ્રક્રિયા કરવાની સુવિધા સાથે જોડવામાં આવશે અને આ સાથે ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
નિવેદન મુજબ, સીબીડીટી 18 જૂનથી નવી કર ચૂકવણી સિસ્ટમ પણ રજૂ કરવા જઈ રહી છે. પોર્ટલના લોકાર્પણ પછી, એક મોબાઇલ એપ્લિકેશન પણ રજૂ કરવામાં આવશે, જેથી કરદાતાઓ તેની વિવિધ સુવિધાઓથી પરિચિત થઈ શકે.
✅New, taxpayer friendly e-filing portal of IT Department to be launched on 7th June, 2021
✅Several new features introduced
✅Free of cost ITR preparation interactive software available
✅New call centre for taxpayer assistance
✅Press release issued :https://t.co/T7gcDeDgEK pic.twitter.com/4O6MckYWjx— Income Tax India (@IncomeTaxIndia) June 5, 2021
