Not Set/ દેશમાં સતત પાંચમા દિવસે કોરોના કેસો સ્થિર

કોરોના કેસો સ્થિર

Top Stories
corona 6 દેશમાં સતત પાંચમા દિવસે કોરોના કેસો સ્થિર

કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે સારી વાત છે. સતત કોરોનાના નવા સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. સંક્રમણના કેસો હવે સતત દેશમાં ઘટી રહ્યા છે. સતત પાંચમાં દિવસે પણ કોરોનાના કેસો સ્થિર રહ્યા છે. કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓની સંખ્યમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં 61 હજાર નવા કોરોના કેસો સામે આવ્યા છે.

કોરોનાની બીજી લહેર દેશમાં હવે મંદ પડી છે તેની રફતારમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની લહેર પણ બ્રેક વાગી ગઇ છે.હવે છેલ્લા 24 કલાકમાં નવા 61 હજાર કેસો દેશમાં નોધાયા છે. કોરોનાને માત આપીને સાજા થનારની સંખ્યામાં વધારો જોવા મળે છે રિકવરીના કેસો એક લાખની પાસે પહોચ્યા છે. કોરોનાની મંદ ગતિ સામે સરકાર વેક્સિનેશન પર ધ્યાન આપી રહી છે. અને અનેક જાગૃતિના કાર્યક્રમ ચલાવી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19.40 લાખનું ટેસ્ટિંગ કરવામાં આ્યું છે.

દેશમાં કોરોનાના સર્વાધિક કેસો કેરળમાં જોવા મળ્યા છે.કેરળમાં 11,361 નવા કોરોનાના કેસો નોંધાયા છે. હવે દેશમાં એકટિવ કેસોની સંખ્યા સાડા સાત લાખ સુધી પહોંચી છે. દેશમાં કોરોના મંદ ગતિ જોવા મળી રહ્યું છે.