Not Set/ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને પણ થઇ વૃદ્ધિ

આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઇલની તેજીને પગલે દેશમાં સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં જણાવ્યા મુજબ, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર 15 રૂપિયાની વૃદ્ધિની સાથે 605 રૂપિયા થઈ ગયો છે. સપ્ટેમ્બરમાં તેની કિંમત 590 રૂપિયા હતી. ગયા […]

Top Stories Business
lpg એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને પણ થઇ વૃદ્ધિ

આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઇલની તેજીને પગલે દેશમાં સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં જણાવ્યા મુજબ, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર 15 રૂપિયાની વૃદ્ધિની સાથે 605 રૂપિયા થઈ ગયો છે.

Image result for lpg cylinder

સપ્ટેમ્બરમાં તેની કિંમત 590 રૂપિયા હતી. ગયા મહિને તેની કિંમતમાં રૂ. 15.50 નો વધારો થયો હતો. આમ, બે મહિનામાં, તેની કિંમત 30.50 રૂપિયા વધી ગઈ હતી. કોલકાતામાં, એલપીજી સિલિન્ડરો 13.50 રૂપિયા મોંઘી થઇને 630 રૂપિયા પર, મુંબઈમાં 12.50 રૂપિયા મોંઘી થઇને 574.50 રૂપિયા પર અને ચેન્નઇમાં 13.50 રૂપિયા મોંઘી થઇને 620 રૂપિયાની થઇ ગઇ છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.