OMG!/ આ સિંગરે તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યા ટોપલેશ Photos

પોતાના જોરદાર અવાજથી લાખો લોકોને ડાન્સ કરવા મજબૂર કરનાર ફેમસ અમેરિકન સિંગર Christina Aguilera દરરોજ સમાચારોમાં રહે છે. દુનિયાભરનાં લોકો તેને ફોલો કરે છે.

World Entertainment
સિંગરે કર્યા ટોપલેશ ફોટો શેર

અમેરિકન સિંગર અને એક્ટ્રેસ Christina Aguilera એ પોતાના ટોપલેસ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. સિંગરે 18 ડિસેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થડે પછી તેણે પોતાના આ ટોપલેસ ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં Christina Aguilera ની બોલ્ડનેસનો કોઈ જવાબ નથી.

આ પણ વાંચો – EDએ કરી પુછપરછ / ઐશ્વર્યા રાયે પતિ અભિષેકને આટલી રકમ ટ્રાન્સફર કરતાં સર્જાઇ મુશ્કેલી,જાણો સમગ્ર વિગત…

પોતાના જોરદાર અવાજથી લાખો લોકોને ડાન્સ કરવા મજબૂર કરનાર ફેમસ અમેરિકન સિંગર Christina Aguilera દરરોજ સમાચારોમાં રહે છે. દુનિયાભરનાં લોકો તેને ફોલો કરે છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ Christina Aguilera નાં મોટા ફેન છે. વરુણ ધવન, હેઝલ કીચ, કરણ કુન્દ્રા અને આયેશા ટાકિયા જેવા ઘણા સેલેબ્સ તેને ફોલો કરે છે. પરંતુ Christina Aguilera માત્ર તેના અવાજનાં દમ પર જ રાજ નથી કરતી પરંતુ તેના બોલ્ડ અવતારને કારણે ઘણી ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી વખત આ અવતાર બતાવી ચુકી છે. આવી સ્થિતિમાં હવે સિંગરે પોતાનો ટોપલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તેની હોટનેસ જોવા મળી રહી છે. Christina Aguilera એ તેના ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેણે પોતાના છાતીનો ભાગ પોતાના વાળથી છુપાવ્યો છે. Christina Aguilera નો આ અવતાર હવે દરેકનાં હોશ ઉડાવી રહ્યો છે. તેમની આ પોસ્ટને 5 લાખથી વધુ લાઈક્સ મળી છે. જ્યારે આયેશા ટાકિયાને પણ તેની સ્ટાઈલ પસંદ આવી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

વાયરલ થયેલા હોટ ફોટોમાં Christina Aguilera એ કાળા ચશ્મા અને લેધર આર્મ વોર્મર્સ અને પ્રાડા ગ્લોવ્ઝ પહેર્યા છે. ફોટો માટે પોઝ આપતી વખતે, Christina Aguilera એ તેના પ્લેટિનમ સોનેરી વાળથી તેના આગળનાં ભાગને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. ફોટાનાં કોમેન્ટ બોક્સમાં લોકોએ Christina Aguilera ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સાથે જ ફોટાનાં વખાણ પણ કર્યા હતા. પોતાનો ફોટો પોસ્ટ કરતા Christina Aguilera એ કેપ્શનમાં લખ્યું, ‘XTINA XLI’।. આપને જણાવી દઈએ કે, 1980માં ન્યૂયોર્કમાં જન્મેલી Christina Aguilera એક ગાયક, લેખક અને ટેલિવિઝન વ્યક્તિત્વ તરીકે ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. તે વિવિધ પ્રકારનાં ગીતો ગાવા માટે પ્રખ્યાત છે અને અત્યાર સુધી તે ઘણા મોટા એવોર્ડ જીતી ચુકી છે.