Not Set/ કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘરની કે દુકાનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને …

આજે આપણે જાણીશુ કપૂરના કેટલાક અસરકારક ઉપાયો વિશે.. આપણે બધા દેવી દેવતાઓની પૂજામાં દિવા સાથે જ કપૂરની આરતી પણ કરીએ છીએ..હિન્દુ ધર્મમાં કપૂર ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘ્રરની કે દુકાનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે. ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો. આરતી કે પ્રાર્થના […]

Uncategorized
firing 2 કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘરની કે દુકાનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ...

આજે આપણે જાણીશુ કપૂરના કેટલાક અસરકારક ઉપાયો વિશે.. આપણે બધા દેવી દેવતાઓની પૂજામાં દિવા સાથે જ કપૂરની આરતી પણ કરીએ છીએ..હિન્દુ ધર્મમાં કપૂર ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે.

Image result for પૂજામાં કપૂર

  • કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘ્રરની કે દુકાનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે.
  • ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો. આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને એની આરતી લેવી જોઈએ. એનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ પૈસાની ઉણપ નહી રહે.
  • અઠવાડિયામાં 1 વાર કોઈ પણ દિવસ ઘરમાં છાણા સળગાવીને ગૂગળની ધુની આપવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગૂગળ સુગંધિત હોવાની સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે.
  • Image result for પૂજામાં કપૂર
  • ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ મહાકાળી આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાલીના મંદિરમાં જઈને પૂજા કરો.
  • ઘરમાં અઠવાડિયમાં એક કે બે વાર લીમડાના પાનની ધૂની સળગાવો. આવુ કરવાથી બધા પ્રકારના જીવાણું નષ્ટ થઈ જશે. ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.