Not Set/ વધારા સાથે ખૂલ્યું શેરબજાર, સેન્સેકસ  75.36 અને નિફ્ટી 38.35 પર ટ્રેડ

ગ્લોબલ બજારોથી મળેલા મજબૂત સંકેતોથી આજે ભારતીય શેર બજાર વધારા સાથે ખૂલ્યું હતું. બજારની શરૂઆતમાં સેન્સેકસ 75.36 અંક એટ્લે કે 0.21 ટકા વધી ને 36800.10 પર અને નિફ્ટી 38.35 અંક એટ્લે કે 0.35 ટકા વધી ને 10,883.00 પર ટ્રેડ કરી રહ્યું છે. આજ ના બજારમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં વધારો જોવા મળી રહ્યો […]

Top Stories Business
share 1 વધારા સાથે ખૂલ્યું શેરબજાર, સેન્સેકસ  75.36 અને નિફ્ટી 38.35 પર ટ્રેડ

ગ્લોબલ બજારોથી મળેલા મજબૂત સંકેતોથી આજે ભારતીય શેર બજાર વધારા સાથે ખૂલ્યું હતું. બજારની શરૂઆતમાં સેન્સેકસ 75.36 અંક એટ્લે કે 0.21 ટકા વધી ને 36800.10 પર અને નિફ્ટી 38.35 અંક એટ્લે કે 0.35 ટકા વધી ને 10,883.00 પર ટ્રેડ કરી રહ્યું છે.

આજ ના બજારમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બીએસઇ નો સ્મોલકેપ ઇંડેક્સ 0.21 ટકા અને મિડકેપ ઇંડેક્સ 0.19 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે.

બેંકીંગ અને ઓટો શેર માં વધારો જોવા મળે છે. નિફ્ટીના ઓટો ઇંડેક્સ 0.54 ટકા ના દરે વધ્યો છે. બેન્ક નિફ્ટી ઇંડેક્સ 90 અંક વધીને 27395 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.