Not Set/ આજે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, સેન્સેકસ 194.84 અને નિફ્ટી 60.80

આજે શેર બજારમાં દિવસની શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં બીએસઇ ના 30 શેરનો પ્રમુખ ઇંડેક્ષ સેન્સેક્ષ 194.84 (0.53%) ઘટી ને 36,369.04 ની સપાટીએ પહોચી ગયો છે. તો એનએસઇ ના 50 શેરનો પ્રમુખ ઇંડેક્ષ નિફ્ટી 60.80 (0.56%) પોઈન્ટના ઘટાડા સાથે 10,779.85ની સપાટીએ પહોચી ગયો છે. આજના બજારમાં મોટા શેર સાથે સ્મોલ કેપ  અને મિડ કેપ […]

Top Stories India Business
stock 3 આજે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, સેન્સેકસ 194.84 અને નિફ્ટી 60.80

આજે શેર બજારમાં દિવસની શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં બીએસઇ ના 30 શેરનો પ્રમુખ ઇંડેક્ષ સેન્સેક્ષ 194.84 (0.53%) ઘટી ને 36,369.04 ની સપાટીએ પહોચી ગયો છે. તો એનએસઇ ના 50 શેરનો પ્રમુખ ઇંડેક્ષ નિફ્ટી 60.80 (0.56%) પોઈન્ટના ઘટાડા સાથે 10,779.85ની સપાટીએ પહોચી ગયો છે.

આજના બજારમાં મોટા શેર સાથે સ્મોલ કેપ  અને મિડ કેપ શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો

બેંકિંગના શેરના ભાવમાં  ઘટ્યા

બેંકના શેરમાં ભારે નરમાઈ જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 0.14 ટકાનો વૃદ્ધિ નોંધાઈ છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 92 અંક ઘટીને 27080 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, આઇટી ઇન્ડેક્સ 0.42 ટકા, મીડિયા ઇન્ડેક્સમાં 1.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.