Not Set/ રાજકોટ/ દિલ્હી AIIMSની ટીમ, સિવિલ હોસ્પિટલ પહોંચશે

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને મેડિકલ ડીન સાથે બેઠક ડો. સંજીવ મિશ્રા, એમ.આર. બીસમોરાની ટીમ આવી AIIMS પહેલાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન માટે પ્રક્રિયા રાજકોટ ખાતે AIIMS મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે, તેની તૈયારીઓ શરુ થી ગયી છે. દિલ્લી એઈમ્સની ટીમ રાજકોટ પહોંચી છે. એઈમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને […]

Gujarat Rajkot
aiims રાજકોટ/ દિલ્હી AIIMSની ટીમ, સિવિલ હોસ્પિટલ પહોંચશે

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને મેડિકલ ડીન સાથે બેઠક

ડો. સંજીવ મિશ્રા, એમ.આર. બીસમોરાની ટીમ આવી

AIIMS પહેલાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે

મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન માટે પ્રક્રિયા

રાજકોટ ખાતે AIIMS મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે, તેની તૈયારીઓ શરુ થી ગયી છે. દિલ્લી એઈમ્સની ટીમ રાજકોટ પહોંચી છે. એઈમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડિન સાથે બેઠક કરશે. એઈમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવાની છે. ત્યારે એઈમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ શરૂ કરાશે. મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડિંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની તમામ માહિતી એકત્ર કરવામાં આવશે.

ધ્રુવ કુંડેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન