Not Set/ બોટાદ: ખેડૂતે આપી આત્મવિલોપનની ચીમકી,ફાયર બિગ્રેડ સહિત પોલીસનો કાફલો કરાયો તૈનાત

બોટાદ, બોટાદમાં કેનાલમાં પાણી ન મળતા ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. ત્યારે ખેડૂત દ્વારા આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ અને ફાયર બિગ્રેડનો કાફલો તૈનાત કરાયો છે. મળતી માહિતી મુજબ ખેડૂતને કેનાલનું પાણી ન મળતા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ..પણ ખેડૂતની માંગ ન સંતોષાતા આખરે ખેડૂત દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાઇ છે. આ મામલે પોલીસનો કાફલો તૈનાત કરવામાં […]

Gujarat Trending
mantavya 17 બોટાદ: ખેડૂતે આપી આત્મવિલોપનની ચીમકી,ફાયર બિગ્રેડ સહિત પોલીસનો કાફલો કરાયો તૈનાત

બોટાદ,

બોટાદમાં કેનાલમાં પાણી ન મળતા ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. ત્યારે ખેડૂત દ્વારા આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ અને ફાયર બિગ્રેડનો કાફલો તૈનાત કરાયો છે.

mantavya 18 બોટાદ: ખેડૂતે આપી આત્મવિલોપનની ચીમકી,ફાયર બિગ્રેડ સહિત પોલીસનો કાફલો કરાયો તૈનાત

મળતી માહિતી મુજબ ખેડૂતને કેનાલનું પાણી ન મળતા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ..પણ ખેડૂતની માંગ ન સંતોષાતા આખરે ખેડૂત દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાઇ છે.

mantavya 19 બોટાદ: ખેડૂતે આપી આત્મવિલોપનની ચીમકી,ફાયર બિગ્રેડ સહિત પોલીસનો કાફલો કરાયો તૈનાત

આ મામલે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે..હવે જોવાનું રહ્યુ કે ઉંઘતો તંત્ર ક્યારે જાગે છે…? અને આત્મવિલોપનની ચીમકીને પગલે ક્યારે ખેડૂતની માંગ સંતોષાય છે…?