bhavnagar news/ મહુવામાં રેશનીંગનું મીઠું કબ્રસ્તાનમાં અજાણ્યા શખ્સ દ્વારા ફેકાયું

મહુવાના કબ્રસ્તાનમા સસ્તા અનાજની દુકાનનું મીઠું જાહેરમાં ફેંકી દેવાયું

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 09T195806.168 મહુવામાં રેશનીંગનું મીઠું કબ્રસ્તાનમાં અજાણ્યા શખ્સ દ્વારા ફેકાયું

Bhavnagar News: સરકાર દ્વારા અનાજ ધઉ ચોખા બાજરો મીઠું મફત આપવામાં આવી રહ્યું છે મોદી સરકાર કહી રહી છે મારી પ્રજા કોઈ ભુખ્યા પેટે ન સુવે તે કહી રહી છે ત્યારે અનાજ નો કાળો કારોબાર મોટા પાયે ધમ ધમી રહ્યો છે શુ અધીકારીઓ આની પર લગામ લગાવામાં આવશે. મહુવા શહેરના મધ્યમાં આવેલા ગાધકડા બજાર વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન માં સસ્તા અનાજની દુકાન નું મીઠું અજાણ્યા શખ્સ દ્વારા ફેકદેવામા આવ્યું હતું.

મંતવ્ય ન્યુઝ ચેનલ પર એહવાલ પ્રસારણ થતાજ અધિકારીઓ દ્વારા રેશનસોપ ડીલરો ને ત્યાં મોકલી મીઠાં નો જથ્થો સગેવગે કરવા માટે સુચના આપવામાં આવી હતી પણ મહુવા ના રીપોર્ટર અરશદ દસાડીયા ત્યાં પહોંચતા સવાલ કરવામાં આવ્યો કે આ જથ્થો કયા લય જવાનો છે અને કોના કહેવાથી તમે અહીંથી ઉપાડી રહ્યા છે આ સવાલ થતાં ત્યાંથી ડીલર ત્યાંથી રવાના થઈ ગયા હતા

મહુવા શહેરમાં મોટા પાયે સસ્તા અનાજ નો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને વખત પ્રકાશ માં આવ્યો છે અનેક વખત ભિનુ સંકેલી લેવામાં આવી છે ત્યારે શું આવો અનાજ નો કાળો કારોબાર અધીકારીઓને નથી દેખાતું કે પછી તેરી ભી ચૂપ મેરી ચુપ…અનેક શહેરોમાં મીઠું ફેકવાનો સિલસિલો ચાલુ છે ત્યારે મહુવા શહેરમાં પણ ગરીબ લોકો ને સસ્તા અનાજની દુકાન પર મીઠું આપવા ના બદલે 10 થેલા જેટલા ફેંકી દેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ

આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’

આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી

આ પણ વાંચો:શિવરાત્રીના દિવસે રૂખસાના બની રાખી, ભોલે બાબાની સાક્ષી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા