Not Set/ અમેરિકી સરકારનું આકરુ પગલું, ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ શરૂ કરી

અમેરિકન સરકાર દ્વારા અમેરીકામાં ગેરકાયદે વસતા લોકો સામે લાલ આંક કરવામા આવી છે. અમેરિકામાં વિઝા પુરા થઇ ગયા હોય અને અન્ય કોઇ ગેરકાયદે કારણોસર રહેતા હોય તેવા તમામ લોકોની સામે તવાઇ બોલાવવામાં આવી છે. અમેરિકન પ્રશાસ દ્વારા હવેથી જે પણ અમેરિકામાં ગેરકાયદે રહેતુ હશે, તેની સીધી ધરપકડ કરવામા આવશે.  જોકે, ધરપકડ પ્રક્રિયાને હાલ નાના પાયે […]

Top Stories World
America 2015 અમેરિકી સરકારનું આકરુ પગલું, ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ શરૂ કરી

અમેરિકન સરકાર દ્વારા અમેરીકામાં ગેરકાયદે વસતા લોકો સામે લાલ આંક કરવામા આવી છે. અમેરિકામાં વિઝા પુરા થઇ ગયા હોય અને અન્ય કોઇ ગેરકાયદે કારણોસર રહેતા હોય તેવા તમામ લોકોની સામે તવાઇ બોલાવવામાં આવી છે. અમેરિકન પ્રશાસ દ્વારા હવેથી જે પણ અમેરિકામાં ગેરકાયદે રહેતુ હશે, તેની સીધી ધરપકડ કરવામા આવશે.  જોકે, ધરપકડ પ્રક્રિયાને હાલ નાના પાયે શરૂ કરવામાં આવી છે.

એમેરીકાનાં સાઉથર્ન પૂવર્ટી લો સેન્ટર (એસપીએલસી)નાં ડે. ડાયરેક્ટર મેરી બઉરે જણાવ્યુ હતું કે હાલ અનેક લોકો અમેરિકામાં કોઇ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ કે વિઝા જેવા આધાર પુરાવા વગર રહી રહ્યા છે. અમેરીકામાં આવા લોકોનાં વસવાટથી અનેક પ્રકારની સમસ્યા ઉદ્દભવી રહી હોવાથી આ આકરુ પગલું લેવામા આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.