ગુજરાત/ હિંમતનગરનું ગામડી ગામ બન્યું પુરુષ વિહોણું, રહી માત્ર જૂજ મહિલાઓ

હિમંતનગરના એક ગામ બન્યું પુરુષ વિહોણું. પોલીસે 700 લોકોના ટોળા સામે ફરિયાદ કરતા પુરુષો ગામમાંથી ફરાર થઈ ગયા છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 28T183201.213 હિંમતનગરનું ગામડી ગામ બન્યું પુરુષ વિહોણું, રહી માત્ર જૂજ મહિલાઓ

સાબરકાંઠા : હિમંતનગરના એક ગામ બન્યું પુરુષ વિહોણું. પોલીસે 700 લોકોના ટોળા સામે ફરિયાદ કરતા પુરુષો ગામમાંથી ફરાર થઈ ગયા છે. તાજેતરમાં અકસ્માત બાદ મોત થતાં હંગામો થયો હતો. જેના બાદ પોલીસે કાર્યવાહી કરતા પુરુષો ગામમાંથી ગાયબ થતા ગામડી ગામ માં માત્ર 100 મહિલાઓ જ હાજર રહી. અકસ્માતને પગલે પોલીસના ભયથી પુરુષો ફરાર થઈ ગયા અને દૂધ મંડળી પણ બંધ થઈ.

પુરુષો ફરાર થતા પશુપાલન અને ખેતી માટે પણ મોટી સમસ્યા ઉભી થઈ. પુરુષો વ્યવસાયમાં સામેલ ના હોવાના કારણે મહિલાઓ દૂધને રસ્તા પર ફેંકવા મજબૂર બની. ગામમાંથી એકસાથે મોટાભાગના પુરુષો ફરાર થતાં ગામની મહિલાઓ પણ ભયભીત બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી