Sports/ દુનિયાની સૌથી સુંદર એથ્લેટ અચાનક થઈ ગઈ ભાવુક, કારણ જાણીને તમે પણ ચોંકશો

હાલમાં જ એલિસા શ્મિડનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ વીડિયોમાં એલિસા શ્મિડ…

Trending Sports
Alica Schmidt Emotional

Alica Schmidt Emotional: જર્મન રનર એલિસા શ્મિડ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એલિસા શ્મિડ વિશ્વની સૌથી હોટ અને બ્યુટીફુલ એથ્લેટ છે, જે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરીને સતત ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર એલિસા શ્મિડના ફોલોઅર્સની સંખ્યા 3.2 મિલિયન છે. ઘણીવાર એલિસા શ્મિડ તેના ફોટા અને વીડિયો દ્વારા ઈન્ટરનેટ પર તબાહી મચાવે છે. હાલમાં જ એલિસા શ્મિડનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ વીડિયોમાં એલિસા શ્મિડ ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે. વાસ્તવમાં, આ 23 વર્ષની સુંદર એથ્લેટ યુરોપિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, ત્યારબાદ તેનો એક ઈમોશનલ વીડિયો ફેન્સની સામે સામે આવ્યો છે.

1 45 દુનિયાની સૌથી સુંદર એથ્લેટ અચાનક થઈ ગઈ ભાવુક, કારણ જાણીને તમે પણ ચોંકશો

તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા એલિસા શ્મિડે લખ્યું કે તે તેની પસંદગીથી ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે જર્મન દોડવીર એલિસા શ્મિડે તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, તે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકી નહોતી. Alyssa Schmid એ 400m X 4 રેસમાં શાનદાર પ્રદર્શન કર્યું. એલિસા શ્મિડ માટે સૌથી સારી વાત એ છે કે તે યુરોપિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, આ ક્વોલિફિકેશન પછી તેનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે. એલિસા શ્મિડ યુરોપિયન ચેમ્પિયનશીપમાં તેના હોમ ટર્ફ પર આકર્ષક પ્રદર્શનની રાહ જોઈ રહી છે. એલિસા અનુસાર, તે તેના પરિવાર અને મિત્રોની સામે શાનદાર પ્રદર્શન માટે તૈયાર છે.

આ પણ વાંચો: મોટા સમાચાર/ આવતીકાલથી 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ મળશે દૂધ, અમૂલ બાદ મધર ડેરીએ પણ વધાર્યા ભાવ

આ પણ વાંચો: Pakistan/ પેસેન્જર બસ ઓઈલ ટેન્કર સાથે અથડાઈ, 20થી વધુ લોકો દાઝી ગયા

આ પણ વાંચો: Politics/ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- કાશ્મીરમાં પંડિત નથી સુરક્ષિત, નિષ્ફળ રહ્યા LG: પીએમ મોદી આપે જવાબ