Not Set/ તલ અને લવિંગનાં તેલમાં છુપાયેલા છે અનેક ફાયદા, જાણો તેનો કઈ રીતે કરવો ઉપયોગ

લોકો ઘણા કારણોસર તલ અને લવિંગતેલ નો ઉપયોગ કરે છે.આ મીશ્રણનો ઉપયોગ માલીશ કરવા, સાંધાનો દુખાવો અને મો સાફ કરવા માટે થાય છે. તલનાં બીજ માંથી તલનું તેલ બનવાવામાં આવે છે.

Health & Fitness Lifestyle
sesame and clove તલ અને લવિંગનાં તેલમાં છુપાયેલા છે અનેક ફાયદા, જાણો તેનો કઈ રીતે કરવો ઉપયોગ

લોકો ઘણા કારણોસર તલ અને લવિંગતેલ નો ઉપયોગ કરે છે.આ મીશ્રણનો ઉપયોગ માલીશ કરવા, સાંધાનો દુખાવો અને મો સાફ કરવા માટે થાય છે. તલનાં બીજ માંથી તલનું તેલ બનવાવામાં આવે છે. તલનો ઉપયોગ ઔષધી બનવવામાં થાય છે. આ ઉપરાંત ચેહરાની ચમક માટે પણ તલનો ઉપયોગ કરવામાં આવે છે, રસોઈમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Harvesting Cloves For Cooking - When To Pick Cloves In The Garden

કાનનાં દુખાવામાં રાહત માટે : કાન માં સર્દી ના લીધે દુખાવો થતો હોઈ છે ત્યારે 2 ચમચી તલ નું તેલ અને ૩ કે 4 ટીપા લવિંગનું તેલ લઇ બનેવનું મિક્ષણ કરી ગરમ કરી તેણે કાનમાં લગાવો. તેનાથી ફાયદો થશે. આ ઉપરાંત વાળના ગ્રોથમાં પણ લવિંગનાં તેલનો ઉપયોગ કરવમાં આવે છે.

Sesame in the Laino products

ઉપરાંત તાલ પડવાની સમસ્યા હોય તો તે પણ હલ થઇ શકે. લવિંગનું તેલ વાળને મજબુત બનાવે છે. અને વાળ ખરતા પણ અટકાવે છે. દાંતનાં દુખાવામાં પણ ઉપયોગી થાય છે. ડોક્ટર પણ દાંતના દુખાવાની રાહત માટે તલ અને લવિંગનો ઉપયોગ કરવાનું કહે છે. આ ઉપરાંત મોઢામાં સીધા લવિંગ રાખવાથી પણ ફાયદો થાય છે

20 Top Benefits and Uses of Clove Oil – Anveya

લવિંગનો ઉપયોગ ચેપ અને સૂક્ષ્મ જંતુઓને દુર કરવા માટે લાંબા સમય થી કરવામાં આવે છે. તેનો ઉપયોગ કટ,જંતુ અને સોજો વગેરે પર લગાવવા થાય છે. આ ઉપરાંત જો કોઈ પ્રકાર નો ચેપ હોઈ તો પણ તેના માટે તલ નો ઉપયોગ કરવામાં આવે છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…